✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ડોનાલ્ડ ટ્રમ્પ સાથે લગ્ન કર્યા તે પહેલા મેલાનિયા કોની સાથે કરતી હતી રોમાન્સ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Oct 2018 11:37 AM (IST)
1

જોકે ટ્રમ્પ પરિવારના પ્રવક્તાએ જ્યૂરના તમામ દાવાઓ ફગાવી દીધા હતાં. પરિવારે કહ્યું હતું કે, આ વ્યક્તિ ટ્રમ્પ પરિવારની શાખને નુકશાન પહોંચાડે છે.

2

જ્યૂરે વધુમાં કહ્યું હતું કે, ત્યાર બાદ મેલાનિયા અને તેણે ઘણાં મહિનાઓ સુધી એકબીજાને ડેટ કર્યા હતાં. જ્યૂરના જણાવ્યા પ્રમાણે, મેલાનિયા હંમેશા વિદેશ જવા માંગતી હતી, પરંતુ અમેરિકા જવું એ તેનું સમનું ક્યારેય નહોતુ. તે મિલાન કે પેરિસ જવા માંગતી હતી.

3

જોરિકના જણાવ્યા પ્રમાણે, તેની મુલાકાત ફિલ્મ જેવી હતી. એક દિવસ મેલાનિયા રસ્તા પર જઈ રહી હતી અને હું બાઈક પર હતો. મેલાનિયાને જોતા જ હું તેના પર વારી ગયો હતો. મને તેની સુંદરતા ખુબ જ ગમી ગઈ હતી. મેં આટલી બધી સુંદર યુવતી તે પહેલા ક્યારેય જોઈ જ નહોતી. મેં મેલાનિયાનો પીછો કર્યો હતો.

4

2016માં એક ઈન્ટરવ્યું દરમિયાન જોરિકે સ્વિકાર્યું હતું કે, જ્યારે મેલાનિયા અને તે સ્લોવેનિયામાં 1991માં રહેતા હતાં, તે દરમિયાન જ તેણે મહિનાઓ સુધી એકબીજાને ડેટ કર્યાં હતાં.

5

પરંતુ કારકીર્દી બનાવવા અમેરિકા આવી અને બે જ વર્ષમાં ડોનાલ્ડ ટ્રમ્પના પ્રેમમાં પડી હતી. આ પહેલા તે યૂરોપના જે વ્યક્તિને ડેટ કરી ચુકી છે તેનું નામ છે જ્યૂર જોરિક.

6

મેલાનિયા અને ડોનાલ્ડ ટ્રમ્પ 1998થી રિલેશનશિપમાં છે. મોડેલિંગમાં કારકિર્દી બનાવવા અમેરિકા આવી ત્યારે તમની ઉંમર 28 વર્ષ હતી. પરંતુ અમેરિકા આવી તે પહેલા મેલાનિયા યૂરોપમાં એક અલગ જ જીંદગી જીવી રહી હતી. તે પોતાના ગૃહ નગર જુબ્લજાના ઉપરાંત પેરિસ અને મિલાનમાં રહી ચુકી છે.

7

જોકે મેલાનિયા પોતે પણ અમેરિકાની વતની નથી. તે જાણીતી મોડલ પણ રહી ચુકી છે. તે અમેરિકા મોડલ બનવા માટે આવી હતી. પરંતું ડોનાલ્ડ ટ્રમ્પ સાથે લગ્ન થતાં તે દેશની પ્રથમ મહિલા બની ગયા છે.

8

ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની મેલાનિયા ટ્રમ્પ અમેરિકાની પ્રથમ મહિલા છે. હાલ મેલાનિયા આફ્રિકાના પ્રવાસને લઈને ચર્ચામાં છે. તેના લગ્ન ડોનાલ્ડ ટ્રમ્પ સાથે 13 વર્ષ પહેલા થયા હતાં. લગ્ન પહેલા એકબીજાએ લગભગ 7 વર્ષ સુધી ડેટિંગ કર્યું હતું. પરંતુ ટ્રમ્પની નજીક આવી તે પહેલા મેલાનિયા અન્ય વ્યક્તિ સાથે સંબંધોમાં હતી. આ વ્યક્તિ કોઈ અમેરિકી નહીં પણ યૂરોપનો છે.

  • હોમ
  • દુનિયા
  • ડોનાલ્ડ ટ્રમ્પ સાથે લગ્ન કર્યા તે પહેલા મેલાનિયા કોની સાથે કરતી હતી રોમાન્સ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.