ક્લીવેજના કારણે યુવતીને ફ્લાઈટમાંથી ઉતારી દેવાઈ, જાણો શું છે સમગ્ર મામલો
બ્રેંડાએ તે આરોપનો ઇનકાર કર્યો હતો. પછી તેને કથિત રીતે ક્લીવેજ ઢાંકવા માટે કહેવામાં આવ્યુ હતુ. બ્રેંડાના કહેવા પ્રમાણે તે શરીર એક્સપોઝ કરી રહી હતી. બ્રેંડાએ સમયે એક પેસેન્જરને તેનો અને તેના ક્લીવેજનો ફોટો લેવા માટે કહ્યું હતુ. જેથી તે બતાવી શકે કે તે અસભ્ય નહોતુ.
જોકે આરોપની સામે એરલાઇન્સે કહ્યુ છે કે યુવતીને કપડાંના કારણે ઉતારી દેવાઇ નથી પરંતુ તે નશામાં હતી માટે બાજુના પેસેન્જરે તેની ફરિયાદ કરી હતી. બ્રેંડા નામની યુવતીએ ટીવી શો ઇનસાઇડ એડિશન પર શુક્રવારે જણાવ્યુ હતુ કે તે ન્યુ ઓરિલિન્સથી ફોર્ટ લાઉડડેલ જઇ રહી હતી. સમયે ફ્લાઇટ અટેન્ડટ્સે પહેલાં તેના પર નશામાં હોવાનો આરોપ લગાવ્યો હતો.
ન્યુ ઓર્લીન્સ: એક 21 વર્ષની યુવતીએ આરોપ લગાવ્યો છે કે, પોતાના ક્લીવેજ શો કરવાને કારણે તેને પ્લેનમાંતી ઉતારી મુકવામાં આવી હતી. યુવતીએ સ્પ્રિટ એરલાઈન્સના કર્મચારીઓ પર આ ગંભીર આરોપ લગાવ્યો છે. તેણે ઘટનાથી પોતાને અપમાનિત અને દુખી બતાવતા ક્લીવેજનો ફોટો જાહેર કર્યો છે, તેણે પ્લેન માંથી ઉતરતી વખતે તે ફોટો ક્લિક કર્યો હતો.