Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
કેનેડામાં બરફ જેવા ઠંડા પાણીમાં બિકિની પહેરેલી હોટ યુવતીઓએ કેમ લગાવી ડૂબકી ? જાણો વિગતો
Download ABP Live App and Watch All Latest Videos
View In AppVANCOUVER, BC., January 1, 2018 -- Participants in the 57th annual Polar Bear Swim in action at English Bay in Vancouver, BC., January 1, 2018. (NICK PROCAYLO/PostMedia) 00051866A
પોલર બિયર સ્વિમિંગની શરૂઆત પોલર બિયર ક્લબે 1903માં કરી હતી. એ પછી તેમાં ભાગ લેનારાઓની સંખ્યા સતત વધતી જ ગઈ છે. ઓર્ગેનાઈઝર લોકોને બીમાર બાળકો માટે પૈસા દાન કરવાનું પણ કહે છે.
પોલર બિયરની સ્વિમિંગમાં મહિલાઓ, બાળકો અને પુરુષોએ ભાગ લીધો હતો. લોકો પરંપરા નિભાવવા માટે નહીં પણ ભરપૂર મસ્તી કરી શકાય તે માટે જ મોડે સુધી પાણીમાં રહે છે. કેટલીક જગ્યાએ તો આ કાર્યક્રમથી ચેરિટીનો પણ પ્રયાસ કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં ભાગ લેનારા હામેન્ડે કહ્યું કે, પાણી એટલું ડરામણુ નથી પરંતુ પાણીમાં ડૂબકી લગાવવી જીવનમાં પોતાની આશંકાઓને ખત્મ કરી કાંઇ કરવાની પ્રેરણાનું પ્રતિનિધિત્વ કરે છે. પેટે જ્હોન્સને જણાવ્યું કે, નવા વર્ષની શરૂઆત કરવા માટે આ યોગ્ય રસ્તો છે.
કેનેડાના વાનકુંવરમાં ઇગ્લિશ બેમાં હજારો લોકોએ શિયાળાની ઠંડીને ભૂલીને ઠંડા પાણીમાં સ્નાનનો આનંદ માણ્યો હતો. પોલર બિયર સ્વિમિંગ દર વર્ષે યોજાય છે. ન્યૂયોર્કના કોની આઈલેન્ડથી લઈને કેનેડા સુધી લોકો પાણીમાં મસ્તી કરતાં દેખાયા હતા.
નવી દિલ્હીઃ નવા વર્ષનો પ્રારંભ થઇ ચૂક્યો છે. અમેરિકા, કેનેડા, નેધરલેન્ડ, બ્રિટન સહિતના દેશોમાં નવા વર્ષના પ્રથમ દિવસે હજારો લોકોએ પોલર બિયર સ્વિમમાં ભાગ લીધો હતો. જેમાં કડકડતી ઠંડીમાં તળાવ, સમુદ્ર કે નદીના ઠંડા પાણીમાં સ્નાન કરવાની પરંપરા રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -