ઓસ્ટ્રેલિયાની ચૂંટણીમાં અમદાવાદી યુવતી મેદાનમાં, બોલિવૂડમાં કરી ચૂકી છે કોરિયોગ્રાફી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Oct 2016 01:34 PM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
5
6
7
8
નીલધારા ગદાણી ઓસ્ટ્રેલિયા-ઇન્ડિયા વુમન્સ ઑન્ટ્રપ્રનર ફોરમના ફાઉન્ડર છે. ઓસ્ટ્રેલિયામાં સ્થાનિક ભારતીયો નીલધારાના સમર્થનમાં છે. જોકે, હાલમાં નીલધારા કોઇ રાજકીય પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતા નથી. હાલમાં તેઓ વ્હાઇટહોર્સ શહેરમાં સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.
9
ન્યૂયોર્કઃ ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યમાં હાલમાં કાઉન્સિલની ચૂંટણીનો માહોલ છે. ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં રહેતા અને મૂળ અમદાવાદના નીલધારા ગદાણી રાજ્યમાં યોજાનારી કાઉન્સિલની ચૂંટણી લડી રહ્યા છે. કાઉન્સિલની ચૂંટણી દર ચાર વર્ષે યોજાય છે. આ ચૂંટણીમાં 18થી વધુની ઉંમરના ઓસ્ટ્રેલિયન મતદારો મત આપી શકે છે. નીલધારા બોલિવૂડમાં કોરિયાગ્રાફી કરી ચૂકી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -