ઓબામા રિલેક્સ મૂડમાં આમ માણી રહ્યા છે વેકેશન, જાણો ક્યા અને કોની સાથે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Feb 2017 10:58 AM (IST)
1
બરાક ઓબામા હવે અમેરિકાના રાષ્ટ્રપતિ નથી અને બ્રેક એન્જોય કરી રહ્યા છે.
2
તે હાલ વર્જિન એરલાઈંસના સ્થાપક રિચાર્ડ બ્રાનસન સાથે નેકર આઈલેંડ પર રજાઓ માણી રહ્યા છે. બ્રિટીશ વર્જીન આઈલેંડ પર આ એક પ્રાઈવેટ આઈલેંડ છે.
3
બરાક અને રિચાર્ડ બ્રોનસને કાઈટ સર્ફિંગ પણ કર્યુ હતું. ઓબામા હવાઈમાં મોટા થયા છે અને તેમને વોટર સ્પોર્ટ્સ ઘણા ગમે છે.
4
5
મિશેલ સાથે બારાક ઓબામા
6
7
બરાક ઓબામા બ્લેક કેપમાં બ્રાનસન સાથે હળવી પળો માણતા ક્લિક થયા હતા