✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઓબામાની દિકરી રેસ્ટોરાંમાં પીરસે છે જમવાનું, જુઓ તસીવરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Aug 2016 03:51 PM (IST)
1

2

આ રેસ્ટોરાંમાં બપોરના જમવાના માટે ટેબલ ગોઠવવા, કેશ રજિસ્ટરનું કામ કરવાની જવાબદારીઓ નતાશાને આપવામાં આવી છે.

3

માસેચ્યુસેટ્સ: અમેરિકાના રાષ્ટ્રપતિ ઓબામાની દિકરી નતાશા (સાશા) આરામદાયક જીવન છોડીને માસેચ્યુસેટ્સના એક રેસ્ટોરાંમાં કામ કરી રહી છે.

4

સાશા દિવસના 4 કલાક કામ કરે છે અને છ સિક્રેટ સર્વિસ ગાર્ડ્સ સુરક્ષા માટે રહે છે.

5

હાલ અમેરિકાની શાળામાં ચાલતા સમર બ્રેકમાં 15 વર્ષીય નતાશા પણ બીજા વિદ્યાર્થીઓની જેમ સમર જોબ કરી રહી છે. નતાશા મર્થાસ વાઈનયાર્ડ નામના સિ-ફૂડ રેસ્ટોરાંમાં કામ કરી રહી છે.

  • હોમ
  • દુનિયા
  • ઓબામાની દિકરી રેસ્ટોરાંમાં પીરસે છે જમવાનું, જુઓ તસીવરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.