તમારૂં સંતાન પૈસાદાર થશે કે નહીં એ જન્મ પહેલાં નક્કી થઈ જાય છે, જાણો કઈ રીતે પડે ખબર? વિજ્ઞાનીઓએ આપ્યો જવાબ
સ્ત્રીઓ માટે આ વાત સાવ જ વિપરીત છે. મહિલાઓમાં આ બન્ને ફિંગરની લંબાઇ વચ્ચે જેટલો ઓછો તફાવત હોય એટલું તે વધુ પૈસા કમાઇ શકે છે. વ્યકિતની આંગળીની લંબાઇ ગર્ભકાળ દરમ્યાન ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું એકસપોઝર બતાવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅભ્યાસુઓનું કહેવું છે કે, વ્યકિતની હાથની આંગળીની લંબાઇ માપીને ટેસ્ટોસ્ટેરોનનું એકસપોઝર જાણી શકાય છે સાદી ભાષામાં સમજીએ તો જે પુરૂષોની ઇન્ડેકસ એટલે કે પ્રથમ ફિંગર કરતાં રિંગ ફિંગર લાંબી હોય તેઓ વધુ કમાણી કરી શકે છે.
વૈજ્ઞાનિકોએ સ્ત્રી અને પુરૂષો વધારે પૈસા કમાઇ શકશે કે નહી એનો સાયન્ટિફિક તોડ કાઢ્યો હોવાનો દાવો કર્યો છે. રશિયાની હાયર સ્કૂલ ઓફ ઇકોનોમિકસના રિસર્ચરોનું કહેવું છે કે ગર્ભકાળ દરમ્યાન બાળકને ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું કેટલું એકસપોઝર મળ્યું છે એના આધારે તે વધુ રિચ થશે કે નહીં એ નક્કી થાય છે મતલબ કે તમારા જન્મ પહેલા જ તમે અમીર થશો કે ગરીબ એ નક્કી થઇ જાય છે.
નવી દિલ્હીઃ મોટે ભાગે લોકો મહેતન કરતાં નસીબ પર વધારે ભાર મુકતા હોય છે. એટલે જ વધારે રૂપિયા કમાવા માટે જ્યોતિષી અને બાબાઓનો સહારો લેતા હોય છે. પરંતુ હવે તમે વધુ પૈસા કમાઇ શકશો કે નહી એવું જાણવા માટે હવે જયોતિષીને દક્ષિણા આપવાની જરૂર નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -