PAK વિશ્વમાં ચોથા ક્રમનો સૌથી અસલામત દેશ, જાણો ભારત ક્યા નંબર પર છે અને સૌથી સલામત દેશ ક્યો છે?
વિશ્વના સૌથી ખતરનાક પાંચ દેશઃ 1. નાઈઝિરિયા, 2. કોલંબિયા, 3. ચમન, 4. પાકિસ્તાન, 5. વેનેઝુએલા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિશ્વના સૌથી સલામત પાંચ દેશઃ 1. ફિનલેન્ડ, 2. કતાર, 3. સંયુક્ત આરબ અમીરાત, 4.આઈસલેન્ડ, 5. ઓસ્ટ્રિયા
અહેવાલ મુજબ હાલમાં પાકિસ્તાનમાં માતૃત્વ અને શિશુ મૃત્યુદરમાં થોડીક કમી આવી છે. સેફ્ટી અને સલામતીના માપદંડો પર પાકિસ્તાનને 3.04 નંબર મળ્યા છે. વિશ્વનો સૌથી સલામત દેશ ફિનલેન્ડને 6.7 નંબર મળ્યા છે. ખ્રિસ્તીઓ માટે પાકિસ્તાન છઠ્ઠા ક્રમનો સૌથી ખતરનાક દેશ છે. સૌથી ખતરનાક દેશ નાઈઝિરિયાને 2.65 અંક મળ્યા છે. સલામત દેશોની યાદીમાં ફિનલેન્ડ બાદ, કરાત અને યુએઈનો ક્રમ આવે છે.
નવી દિલ્હીઃ સલામતીની દૃષ્ટિએ પાકિસ્તાન વિશ્વનો ચોથો સૌથી ખરતનાક દેશ છે. નાઈઝિરિયા, કોલંબિયા અને યમન બાદ તેનું સ્થાન આવે છે. ભારત આ યાદીમાં 13માં નંબર પર છે. વર્લ્ડ ઈકોનોમિક એન્ડ ટુરિઝમ રિપોર્ટ મુજબ ફિનલેન્ડ દુનિયાનો સૌથી સલામત દેશ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -