✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ફ્લાઈટમાં રડતાં બાળકને માતા શાંત કરતી હતી પરંતુ રડવાનું બંધ ન કરતાં એર હોસ્ટેસે બાળક સાથે કર્યું? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Nov 2018 02:04 PM (IST)
1

ફિલિપિન્સ એરલાઈન્સના અધિકારીઓને જ્યારે પત્રિશાના આ નેક કામની જાણ થઈ તો તેમણે તાત્કાલિક તેને પ્રમોશન આપી દીધું હતું. આ ઉપરાંત પત્રિશાનો બાળકને દૂધ પીવડાવતો ફોટો તેની સ્ટોરી સાથે જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

2

આ સમગ્ર ઘટના અંગે પત્રિશાએ જણાવ્યું કે, હું પણ એક માતા છું અને માતૃત્વના અનુભવને સારી રીતે સમજી શકું છું. એક માતા માટે ભૂખથી રડી રહેલું બાળક કેટલી તકલીફ આપતી ક્ષણ હોય છે.

3

બાળકના રડવાનો અવાજ સાંભળીને એરહોસ્ટેસ પત્રિશા પણ ત્યાં પહોંચી હતી. બાળકની માતાએ જણાવ્યું કે, ફોર્મ્યુલા મિલ્ક ખલાસ થઈ ગયું છે. જેથી પત્રિશાએ પોતાનું દૂધ પીવડાવાની ઓફર કરી હતી. એ સમયે આ સિવાય આકાશમાં બીજો કોઈ વિકલ્પ ન હતો કે જેનાથી બાળકનું પેટ ભરી શકાય.

4

વિમાન ટેકઓફ કરી ચૂક્યું હતું તે દરમિયાન એક ઘટના બની હતી. એટલામાં એક નવજાત બાળક અચાનક જ રડવા લાગ્યું હતું. બાળકની માતા તેને ચૂપ કરાવવા માટે પુરતા પ્રયત્નો કરી રહી હતી પરંતુ બાળક ચુપ થવાનું નામ લેતું જ નહતું. બાળકને ભૂખ લાગી હતી.

5

ફિલિપિન્સની એક એરહોસ્ટેસ અત્યારે બહુ ચર્ચામાં છે. ફિલિપિન્સ એરલાઈન્સમાં કામ કરતી પત્રિશા નામની એક એરહોસ્ટેસ 6 નવેમ્બરના રોજ એક વિચિત્ર સ્થિતિમાં મુકાઈ ગઈ હતી.

6

તેની માતા આ માટે તૈયાર થઈ ગઈ હતી અને પત્રિશાએ બાળકને પોતાનું દૂધ પિવડાવાનું શરૂ કર્યું હતું. દૂધ પીવાની સાથે જ બાળક ચુપ થઈ ગયું હતું. આ ઘટના જોઈને ફ્લાઈટમાં હાજર સૌ લોકો ભાવવિભોર થઈ ગયા. બાળકી માતાએ પત્રિશાનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

7

નવી દિલ્હીઃ માતાની મમતા બાળક માટે કેટલી વિશાળ હોય છે તે આપણે સૌ જાણીએ છીએ. પરંતુ એક ત્રીજી મહિલા જ્યારે કોઈ માસુમ બાળકને માતા બનીને પોતાનું દૂધ પીવડાવે છે ત્યારે એ મહિલાનું માતાના સ્વરૂપમાં કદ બહુ વધી જાય છે.

  • હોમ
  • દુનિયા
  • ફ્લાઈટમાં રડતાં બાળકને માતા શાંત કરતી હતી પરંતુ રડવાનું બંધ ન કરતાં એર હોસ્ટેસે બાળક સાથે કર્યું? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.