‘ક્વીન ઓફ ઈસ્ટાગ્રામ’ આ મોડલ એક પોસ્ટથી કરે છે અધધધ કમાણી, જાણો વિગત
અત્યારે લેડીઝ ઈનરવેરમાં પોસ્ટ કરીને તે પહેલા કરતા વધુ ફેમસ થઈ રહી છે. કેટવોકને બદલે તેની લિંગરીવાળી તસવીરો વધુ લાઈક કરવામાં આવી રહી છે.
કેન્ડિસે મા બન્યા બાદ ફરીવાર મોડલિંગ કર્યું નથી. જોકે, તે બાકી મોડલ્સની સરખામણીમાં તે લેડિઝ ઈનરવેરમાં વધુ ફોટોઝ શેર કરવા લાગી છે.
કેન્ડિસ અને તેના ફિયોન્સે હરમન નિકોલીએ તેમના બાળકનું નામ અનાકા રાખ્યું હતું.
કેન્ડિસે તાજેતરમાં જણાવ્યું હતું કે, બીજીવાર માતા બને છે. તેણે 15 મહિના પહેલા જ એક બાળકને જન્મ આપ્યો હતો.
Bluebellaના એક રિપોર્ટ અનુસાર, કેન્ડિસ સ્વાનપોલ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા આશરે 50 હજાર પાઉન્ડની કમાણી કરે છે.
ઈન્સ્ટાગ્રામ સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતી મોડલ્સમાં કેન્ડિસ નંબર 1 છે. તેની એક તસવીર પર લાખો લાઈક અને કોમેન્ટ્સ આવી રહી છે.
ઈન્સ્ટાગ્રામ પર ફોટોઝ કરીને કેન્ડિસ દુનિયાની સૌથી પ્રભાવશાળી ઈનરવેર મોડલ બની ગઈ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા 11.8 મિલિયન છે.
બિકિની પોઝ સાથે આ તસવીરમાં કેન્ડિસ ખૂબ જ ગ્લેમરસ જોવા મળી રહી છે.
29 વર્ષિય કેન્ડિસે હાલમાં જ પોતાની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
સાઉથ આફ્રિકાની જાણીતી મોડલ કેન્ડિસ સ્વાનપોલ હાલમાં પોતાની કમાણીને કારણે સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં જોવા મળી છે.