✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પ્લેબોય મેગેઝીનના ફાઉન્ડર હ્યૂ હેફનરનું 91 વર્ષની વયે નિધન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Sep 2017 10:39 AM (IST)
1

આ મેગેઝીનમા છપાતા બોલ્ડ ફોટોઝ લોકોને ખૂબ આકર્ષતા હતા. હેફનરે આ મેગેઝનની શરૂઆત ફક્ત 1600 ડોલરમાં કરી હતી જેમાંથી 1000 ડોલર તેમની માતા પાસેથી ઉધાર લીધા હતા.

2

3

ન્યૂયોર્કઃ લોકપ્રિય મેગેઝીન પ્લેબોયના ફાઉન્ડર હ્યૂ હેફનરનું નિધન થઇ ગયું છે. પ્લેબોય એન્ટરપ્રાઇઝેસે એક નિવેદન જાહેર કરી જણાવ્યું હતું કે, 91 વર્ષના હેફનરનું તેમના ઘર પ્લેબોય મેંશનમાં નિધન થયું હતું. પ્લેબોય મેગેઝીનની શરૂઆત 60 વર્ષ અગાઉ 1953માં કરવામાં આવી હતી. આ મેગેઝીન પોતાના બોલ્ડ ફોટોઝને લઇને પુરુષોમાં ખૂબ લોકપ્રિય હતું.

4

5

મેગેઝીનના પ્રથમ સેન્ટરફોલ્ડમાં જાણીતી એક્ટ્રેસ મર્લિન મુનરોનો ન્યૂડ ફોટો છપાયો હતો. જેને કારણે સમગ્ર અમેરિકામાં ખળભળાટ મચી ગયો હતો. બાદમાં હોલિવૂડની અનેક એક્ટ્રેસ અને મોડલ પ્લેબોય મેગેઝીનના કવર પેજ પર ચમકી ચૂકી છે.

  • હોમ
  • દુનિયા
  • પ્લેબોય મેગેઝીનના ફાઉન્ડર હ્યૂ હેફનરનું 91 વર્ષની વયે નિધન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.