ચીનની આ હૉટ એક્ટ્રેસ હૉસ્પીટલની મુલાકાતે ગઇ ને અચાનક થઇ ગઇ ગાયબ, કારણ જાણીને થઇ જશો દંગ
નોંધનીય છે કે, china Film and Television Star Social Responsibility Reportમાં બિંગબિંગ છેલ્લે તો સુપરસ્ટાર જેકી ચૈનને 42મી રેન્ક મળી છે. ચીનના એક્ટર Xu Zhengએ આ લિસ્ટમાં ટૉપ કર્યુ છે. આ પોતાના તરફનું પહેલું રેન્કિંગ છે.
અરેસ્ટ હોવા પર એક મીડિયા રિપોર્ટ પણ સામે આવ્યો હતો, આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતું કે બિંગબિંગને અધિકારીઓએ 'અંડર કન્ટ્રૉલ રાખી છે અને તે કાયદાના ફેંસલાને મંજૂર કરી લેશે' ન્યૂયોર્કના Epoch Times અનુસાર થોડાક કલાકો બાદ જ આ સ્ટૉરી હટાવી લીધી હતી.
આમ તો બિંગબિંગના સ્ટુડિયોએ કોઇપણ પ્રકારની ગડબડીને નકારી કાઢી હતી. જોકે, ચીનના લોકો ટેક્સ ચોરીના આરોપો અને ઝીરો સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી રેટિંગને એકસાથે જોડીને જોઇ રહ્યાં છે અને સાથે જ કેટલાય લોકો તેના પર દેશ માટે ગદ્દારી કરવાનો આરોપ લગાવી રહ્યાં છે.
2017-18 માટે 'ચાઇના ફિલ્મ એન્ડ ટેલિવિઝન સ્ટાર સોશ્યલ રિસ્પૉનસિબિલિટીઝ' રિપોર્ટના રજૂ થયા બાદ બિંગબિંગના અરેસ્ટ થવાના સમાચારને હવા મળી છે. ચાર મહિના પહેલા જ એક ટીવી પ્રેઝન્ટેટરે તેના પર ટેક્સ ચોરીનો આરોપ લગાવ્યો હતો.
ફેન બિંગબિંગને પ્રૉફેશનલ જિંદગી, ચેરિટી અને વ્યક્તિગત ઇમાનદારીના ધોરણે 100 સેલિબ્રિટીઝની રેન્કિંગમાં સૌથી નીચે રાખવામાં આવી છે.
આના કારણે એ વાતની આશંકા પેદા થઇ છે કે, આ સુપરસ્ટાર અમીર એક્ટ્રેસને અધિકારીઓએજ પકડીને રાખી છે.
ચીનની અભિનેત્રી અને ગાયિકા ફેન બિંગબિંગના ચીન અને દુનિયાભરમાં મોટા પ્રમાણમાં ફેન્સ છે. જોકે, સ્ટારને ચીનના અધિકારીઓએ 'સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી'માં ઝીરો ટકા સ્કૉર આપ્યો છે.
ફેન બિંગબિંગ 2014ની હૉલીવુડ ફિલ્મ 'એક્સ-મેન: ડે ઓફ ફ્યૂચર પાસ્ટ'માં જોવા મળી હતી. આ ઉપરાંત તેને 50થી વધુ ઇન્ટરનેશનલ અને ચાઇનીઝ ફિલ્મોમાં કામ કર્યુ છે.
એક્ટ્રેસ ફેન બિંગબિંગ જ્યારે 1લી જુલાઇએ બાળકોની એક હૉસ્પીટલની મુલાકાત લેવા ગઇ હતી ત્યારે આ ઘટના બની, ત્યારબાદ તે ક્યાંક જોવા મળી નહીં, એટલે કે ગાયબ થઇ ગઇ હતી.
નવી દિલ્હીઃ ચીનાની મીડિયા હાલ એક્ટ્રેસના ગુમ થયાની વાત છવાયેલી છે. ચીનમાં હૉટ એક્ટ્રેસ અને પૉપ્યૂલર સિંગર તરીકે જાણીતી થયેલી અભિનેત્રી ફેન બિંગબિંગ અચાનક ગાયબ થવાથી તંત્ર અને પોલીસ તેની શોધખોળમાં લાગી ગયું છે.