✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પાકિસ્તાનની નવી સરકારનું કેબિનેટ લિસ્ટ વાયરલ થયું, ઇમરાન ખાન પીએમ તો આફ્રિદીને સોંપાશે તેલ મંત્રાલય

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Jul 2018 11:28 AM (IST)
1

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં પીટીઆઇની શાનદાર જીત બાદ ઇમરાન ખાન દેશના આગામી વડાપ્રધાન બનવા જઇ રહ્યાં છે. જોકે જીતની ઔપચારિક જાહેરાત હજુ સુધી થઇ નથી, પણ વલણોને જોતા લાગે છે કે દેશમાં આગામી સરકાર ઇમરાન ખાનની બનશે. નવી સરકારની સંભવિત મંત્રીઓનુ લિસ્ટ સામે આવ્યું છે.

2

પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી શાહ મોહમદ કુરેશીને બનાવવામાં આવી શકે છે, જ્યારે ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી અસર કૈસરને બનાવવામાં આવી શકે છે.

3

ઇમરાન સરકારમાં નાણા મંત્રી બનાવવામાં આવી રહેલી અસર ઉમરની પાસે કોઇપણ રાજકીય અનુભવ નથી, તે એક આર્થિક વિશેષણ છે. ચૌધરી સરવર પંજાબ પ્રાંતના પૂર્વ ગવર્નર અને પીટીઆઇ નેતા છે.

4

રક્ષા મંત્રી શફાકત મહમદ અને કાયદા મંત્રી ડૉક્ટર શિરેલ મિઝારીને બનાવવાની સંભાવના છે. તેલ મંત્રાલય શહરયાર આફ્રિદીને સોંપવામાં આવી શકે છે. આફ્રિદીને આ ઉપરાંત ગેસ અને કુદરતી સ્ત્રોત મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી શકે છે.

5

નવી સરકારના સંભવિત લિસ્ટમા ઇમરાન ખાન વડાપ્રધાન બનશે, ઉપરાંત ચૌધરી સરવરને વિદેશ મંત્રાલય, અરદ ઉમરને નાણાં મંત્રાલય અને ફવાદ ચૌધરીને માહિતી મંત્રીનું પદ સોંપવામાં આવી શકે છે. અલી મોહમ્મદ ખાનન આંતરિક બાબતોના મંત્રી બનાવી શકાય છે.

  • હોમ
  • દુનિયા
  • પાકિસ્તાનની નવી સરકારનું કેબિનેટ લિસ્ટ વાયરલ થયું, ઇમરાન ખાન પીએમ તો આફ્રિદીને સોંપાશે તેલ મંત્રાલય
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.