✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પ્રિન્સ હેરી અને મેગનના યોજાયા શાહી લગ્ન, પ્રિયંકા ચોપરા પણ બની મહેમાન, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 May 2018 05:43 PM (IST)
1

2

3

લંડન: ઇંગ્લેન્ડના પ્રિન્સ હેરી અને અમેરિકી ટીવી સીરીઝ ‘સૂટ્સ’ની અભિનેત્રી મેગન મર્કલના આજે શાહી લગ્ન યોજાયા હતા. તેમના લગ્ન વિંડસર મહેલમાં સ્થિત સેંટ જૉર્જ ચેપલમાં યોજાયા હતા. લગ્ન બાદ સેંટ જોર્જના હોલમા જ મેરેજનું રિસેપ્શનનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

4

પ્રિયંકા પણ બ્રિટિશ અંદાજમાં નજર આવી હતી. અને પોતાના ડ્રેસિંગ સેન્સથી ફરી એકવાર તેણે પોતાની તરફ ધ્યાન ખેંચ્યું હતું

5

લગ્ન દરમિયાન સઘન સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

6

લગ્ન દરમિયાન સઘન સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

7

આ શાહી લગ્નના સાક્ષી બનવા માટે બિટ્રેનના રસ્તાઓ પર પણ લોકોની ભારે ભીડ જોવા મળી હતી.

8

9

10

11

પ્રિન્સ અને મેગનના લગ્નમાં ભાગ લેવા પ્રિયંકા ચોપરા પણ પહોંચી હતી. જણાવી દઇએ કે પ્રિયંકા ચોપરા મેગન મર્કલની ખાસ મિત્ર છે.

12

સીએનબીસી રિપોર્ટ પ્રમાણે આ રોયલ મેરેજમાં કુલ 300 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. હેરી અને મેગનના લગ્ન માટે એક ખાસ રિસેપ્શન હોલ તૈયાર કરવામાં આવ્યો છે.

13

લગ્ન બાદ પ્રિન્સ હેરી અને મેગન સસેક્સના ડ્યૂક અને ડચેસ તરીકે ઓળખાશે. પ્રિન્સ હેરીએ પારંપારિક રીતરિવાજોથી અલગ રીતે લગ્ન કર્યા હતા.

14

600 મહેમાનોએ વિન્ડસર મહેલની અંદર શાહી લગ્નમાં ભાગ લીધો હતો, જ્યારે 2640 મહેમાનો શાહી લગ્ન જોવા માટે વિંડસર બહાર ભીડ એકઠી થઈ હતી.

15

એક્ટ્રેસ મેગન અને પ્રિન્સ હેરી જુલાઈ 2016 સુધી કેટલાક કપલ મિત્ર સાથે મળતા રહેતા હતા અને બન્ને વચ્ચે ડેટિંગનો સિલસિલો શરૂ થયો હતો

16

શાહી ઘરની બીજી વહુ બનવા જઈ રહેલી મેગન હોલિવૂડની એક્ટર્સ જ નથી પણ તે એક અમેરિકી પણ છે.

17

2018ની ખૂબજ ચર્ચિત શાહી લગ્ન વિંડસરમાં યોજાયા હતા..

  • હોમ
  • દુનિયા
  • પ્રિન્સ હેરી અને મેગનના યોજાયા શાહી લગ્ન, પ્રિયંકા ચોપરા પણ બની મહેમાન, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.