ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં આતશબાજી સાથે નવા વર્ષના સેલિબ્રેશનની થઈ શરૂઆત, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 31 Dec 2018 06:59 PM (IST)
1
2
3
ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આતશબાજી કરી 2019નું સ્વાગત કરવામાં આવ્યું હતું.
4
આ પ્રસંગે પારંપરિક અંદાજમાં શાનદાર આતશબાજી કરવામાં આવી હતી. ન્યૂઝીલેન્ડનો સમય ભારતથી 7.30 કલાક આગળ છે આ માટે દર વખતે સૌથી પહેલાં નવા વર્ષનું સેલિબ્રેશન અહીં જ થાય છે.
5
6
ઓકલેન્ડ/સિડનીઃ 2019ના સ્વાગત માટે ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિત આખા વિશ્વમાં તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. ભારતીય સમય અનુસાર, સાંજે 4.30 વાગ્યે ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં (લોકલ ટાઇમ 12 વાગ્યે) ન્યૂયરનું સેલિબ્રેશન શરૂ થયું છે.