મુંબઈના યુવકની અમેરિકન યુવતી સાથે સેક્સ માણતાં થઈ હતી ધરપકડ, જાણો પછી શું આવ્યો ચુકાદો?
આ અંગેની વિગતો એવી છે કે, મૂલ મુંબઈના અને અમેરિકામાં અભ્યા કરતાં અરમાન પ્રેમજી સામે ગત 11 એપ્રિલે 19 વર્ષીય વિદ્યાર્થિની સાથે ગેરકાયદે સેક્સ માણવાના આરોપમાં ધરપકડ થઈ હતી. તેની સામે પહેલી એપ્રિલે બળાત્કારનો આરોપ લાગ્યો હતો. આ પછી તેને 1 લાખ ડોલરના જામીન પર મુક્ત કરાયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેલિફોર્નિયાઃ મૂળ મુંબઈના અને હાલ અમેરિકામાં યુનિવર્સિટી ઓફ સાઉધર્ન કેલિફોર્નિયામાં બીઝનેસ એડમિનીસ્ટ્રેશનનો અભ્યાસ કરતાં 19 વર્ષીય યુવકની અમેરિકન યુવતી સાથે મરજી વિરુદ્ધ સેક્સ માણવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે, આ યુવકને કોર્ટે નિર્દોષ છોડી મૂક્યો હોવાના સમાચાર મળ્યા છે.
આ વીડિયોને આધારે કોર્ટે ગત 26મી જુલાઇએ ઓરોપ મુક્ત કર્યો હોવાનો સમાચાર સામે આવ્યા છે. કોર્ટે નોંધ્યું હતું કે, નશામાં દ્યુત યુવતીએ જ સામે ચાલી યુવકને બેડરૂમમાં લઇ જઇ સેકસ માણવા લલચાવ્યો હતો. જે વીડિયો નિદર્શન દ્વારા પૂરવાર થાય છે.
અમેરિકન યુવતી સાથે ગેરકાયદે સેક્સ માણવાનો કેસ કોર્ટમાં ચાલતાં કોર્ટમાં એક વીડિયો રજૂ કરાયે હતો, જેમાં નશામાં ચૂર યુવતીએ સામે ચાલીને અરમાનને બોલાવ્યો હતો. તેમજ તેને રૂમમાં લઈ જઈને તેની સાથે સેક્સ માણ્યું હતું. આ સમયે અરમાને યુવતી સાથે કોઈ જબરદસ્તી કરી નહોતી. યુવતીએ નશાની હાલતમાં યુવકને સેક્સની ઓફર કરી હોવાની અને યુવકને સેક્સ માટે લલચાવ્યો હોવાનું સામે આવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -