✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કાબુલમાં શિયા મસ્જિદ પર આંતકી હુમલો, 28ના મોત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Aug 2017 02:59 PM (IST)
1

ત્રાસવાદી સંગઠને કહ્યું કે, અગાઉ પહેલી ઓગસ્ટ પશ્ચિમ શહેર હેરાતમાં મસ્જિદમાં થયેલા બેવડા આત્મઘાતી વિસ્ફોટમાં પણ અમે કર્યા હતા.

2

કાબુલ હોસ્પિટલોના પ્રમુખ મોહમ્મદ સલીમ રસોલીએ શનિવારે જણાવ્યું કે, શુક્રવારે થયેલા હુમલામાં 28 લોકોના મોત પામ્યા છે અને 50થી વધુ લોકો ઘાયલ થયા છે.

3

નવી દિલ્લી: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શિયા મસ્જિદ પર નમાજના સમયે થયેલા હુમલામાં 28 લોકોના મોત થયા છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા. આ જાણકારી અફઘાનિસ્તાનના અધિકારીએ આપી હતી

4

જો કે, આ હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટે લીધી છે. આ હુમલામાં ચાર આતંકી સામેલ હતા. તેમાંથી બે આતંકીઓ વિસ્ફોટમાં જ મરી ગયા હતા અને બીજા બે આતંકીને અફઘાન સુરક્ષા દળોએ ઠાર કર્યા હતા.

  • હોમ
  • દુનિયા
  • કાબુલમાં શિયા મસ્જિદ પર આંતકી હુમલો, 28ના મોત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.