સિંગાપોરઃ રસ્તા પર ચાલતી યુવતીઓની તસવીરો ક્લિક કરી ફોટોગ્રાફરે, થઇ વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Jan 2017 03:24 PM (IST)
1
2
3
4
5
6
7
8
9
10
ડૈનીને બાળપણથી જ ફોટોગ્રાફીનો શોખ છે. તેમણે પોતાના શોખ પુરો કરવા માટે રસ્તે ચાલતા લોકોની ક્લિક કરવાની શરૂઆત કરી હતી. સિંગાપોરના ઓર્ચિડ રોડ પર ડૈનીએ આ તસવીરો ક્લિક કરી છે. ડૈનીએ વરસાદ પર ભીંજાતી યુવતીઓની પણ કેટલીક તસવીરો ક્લિક કરી છે. ડૈનીના મતે તેને ફોટોગ્રાફી કરવી ખૂબ પસંદ છે. લોકોના નેચરલ એક્સપ્રેશન ક્લિક કરવા તેમનો શોખ છે.
11
નવી દિલ્લીઃ વ્યવસાયે ગ્રાફીક ડિઝાઇનર ડૈની સંતોષે સિંગાપોરના રસ્તાઓ પર ચાલતા લોકોના ફોટોઝ ક્લિક કર્યા છે. તેમણે આ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. આ તસવીરો હાલમાં ખૂબ વાયરલ થઇ રહી છે.