✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ દેશે છોકરીઓને પોતાના અંડરગારમેન્ટમાં ચમચી છુપાવવાનું આપ્યું ફરમાન, જાણો શું છે કારણ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 May 2018 03:49 PM (IST)
1

ઇડગાર્ડે જણાવ્યું કે, 2015 માં થયેલી એક સ્ટડી અનુસાર, સ્વીડનમાં રહીને લગભગ 38000 છોકરીઓ અને મહિલાઓ ખતનાથી ગુજરી ચૂકી છે. આમાં સોમાલિયા, ઇથોપિયા, ઇજિપ્ત અને ઝામ્બિયામાં પેદા થયેલી છોકરીઓ પણ સામેલ હતી.

2

ઇડગાર્ડને કહ્યું કે, અમે અત્યારે આવું એટલા માટે કરી રહ્યાં છીએ કેમકે બળજબરીથી લગ્ન અને ખતના આ સમયે બહુ જ વધી જાય છે.

3

સ્કૂલો અને સોશ્યલ વર્કર્સને ગરમીની રજાઓ દરમિયાન વધુ સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. કેમકે આ સમય સમુદાયની છોકરીઓને વધુ વિદેશ લઇ જવાની સંભાવના હોય છે.

4

ગુટેનબર્ગની વસ્તી 10 લાખ છે. ઇડગાર્ડે કહ્યું કે, શહેરમાં છોકરીઓને ટોર્ચરથી બચાવવા માટે આ એક મોટું કેમ્પેઇનનો ભાગ છે.

5

ચેરિટી અનુસાર, અંડરવિયરમાં ચમચી છુપાવવા છોકરીઓ માટે અધિકારીઓને એલર્ટ કરવી સૌથી સુરક્ષિત રીત છે. કેમકે મોટાભાગની પરિસ્થિતિમાં છોકરીઓ પોતાના પરિવારજનોથી ઘેરાયેલી હોય છે અને તે પરિસ્થિતિમાં અધિકારીઓને કંઇપણ કહેવાનું ઘણુ મુશ્કેલ હોય છે.

6

આ આઇડિયા જોકે નવો નથી, બ્રિટિશ ચેરિટી ફર્મ નિર્વાણ પણ આ ટ્રિકને અજમાતી રહી છે. તેના દાવા પ્રમાણે, આ રણનીતિથી કેટલીય છોકરીઓને બ્રિટનમાં બળજબરીથી થતા લગ્નથી બચાવાઇ છે.

7

ઇડગાર્ડે કહ્યું કે જબરદસ્તી લગ્ન માટે વિદેશ લઇ જવામાં આવતી છોકરીઓની સંખ્યાનો તો અંદાજ નથી, પણ ગયા વર્ષે નેશનલ હૉટલાઇન પર બળજબરી લગ્નને લઇને 139 કૉલ્સ આવ્યા હતા. તેમને કહ્યું કે એક્ટિવિસ્ટ્સ બીજા શહેરોને પણ ગુટેનબર્ગની ચમચી ટિપ્સ અપનાવવા પ્રેરિત કરશે.

8

તેમને જણાવ્યું કે, જ્યારે તમે સિક્યૂરિટી ચેકિંગમાંથી પસાર થશો તો ચમચી (સ્પૂન)ના કારણે મેટલ ડિટેક્ટર તમને પકડી લેશે. ત્યારે તમને અલગ લઇ જશે અને તમે સ્ટાફને પ્રાઇવેટમાં વાત કરી શકો છો. અધિકારીઓને જણાવવા માટે આ અંતિમ વિકલ્પના જેવો હશે.

9

ખરેખરમાં, સ્વીડરનના બીજા સૌથી મોટા શહેરમાં છોકરીઓને જબરદસ્તીથી લગ્ન કે ખતના માટે વિેદેશ લઇ જવાઇ રહી છે. આનાથી છોકરીઓને બચાવવા માટે ગુટેનબર્ગન એરપોર્ટ સ્ટાફને અનેક પ્રકારના દિશાનિર્દેશ આપી દેવામાં આવ્યા છે. ઓનર આધારિત હિંસાને હેન્ડલ કરવાવાળી કેટરીના ઇડગાર્ડે કહ્યું, અમે એરપોર્ટ સ્ટાફને જણાવી દીધું છે કે આવી પરિસ્થિતિમાં તેમને શું કરવાનું છે.

10

સ્વીડને આ શહેરે છોકરીએને સૂચના આપી છે કે, એરપોર્ટ સુરક્ષા તપાસ પર જતા પહેલા પોતાના અંડરગારમેન્ટમાં ચમચી છુપાવીને રાખી દો.

11

નવી દિલ્હીઃ સ્વીડનમાં છોકરીઓ માટે એક અનોખી સલાહ આપવામાં આવી રહી છે. સ્વીડનના એક શહેરમાં છોકરીઓને અંડરગારમેન્ટમાં ચમચી રાખવાનું કહ્યું છે, આ સલાહ છોકરીએના હિતમાં બતાવવામાં આવી છે.

  • હોમ
  • દુનિયા
  • આ દેશે છોકરીઓને પોતાના અંડરગારમેન્ટમાં ચમચી છુપાવવાનું આપ્યું ફરમાન, જાણો શું છે કારણ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.