સીરિયાએ હવાઈ હુમલો કરી વિદ્રોહીઓને ઉતાર્યા મોતને ઘાટ, બે દિવસમાં 250ના મોત
સંયુક્ત રાષ્ટ્રએ સીરિયાને યુદ્ધ વિરામ કરવા કહ્યું છે. જેથી લોકોને મદદ મળી શકે, ઘાયલોને ત્યાંથી કાઢી શકાય. જો કે સીરિયા સરકારમાં જ વિદ્રોહી સમર્થન આફરિનમાં ઘુસણખોરી કરી ચુક્યા છે. તે વિસ્તારમાં તુર્કી સેના સામે કાર્યવાહીની સંભાવના વધી ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબ્રિટન સ્થિત સીરિયા પર નજર રાખતી સંસ્થાએ ઓવ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સ અનુસાર, બે દિવસમાં હવાઈ અને જમીની હુમલામાં લગભગ 250 લોકો માર્યા ગયા છે. દશ્મિકમાં 2013 બાદ રાસાયણિક હુમલામાં છેલ્લા 48 કલાકમાં સૌથી વધુ મોત થયા છે.
સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે સોમવારે અને મંગળવારે થયેલા હુમલામાં ઓછામાં ઓછા છ હોસ્પિટલોને નિશાન બનાવવામાં આવ્યા હતા. સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તાએ જણાવ્યું કે નાગરિકો, હોસ્પિટલો અને સ્કૂલોમાં થઈ રહેલી હિંસાની અમે નિંદા કરીએ છે. સીરિય માનવીય કાયદાના ઉલ્લંઘન કરી પોતાની હદ પાર કરી રહ્યું છે. તેમણે સીરિયાને અપીલ કરી કે તે હિંસાને જલ્દી ખમત કરે. જો કે સિરિયાઈ સેનાએ હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી. પરંતુ સેનાએ જણાવ્યું કે જ્યાં તેમના પર હુમલા થયા તે જગ્યાનેજ નિશાન બનાવી હતી.
નવી દિલ્લી: સીરિયાએ બે દિવસમાં હવાઇ હુમલો કરી પોતાજ 250 વિદ્રોહીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે અને 200 થી વધુ ઘાયલ થયા છે. બુધવારે મીડિયા સાથે વાત કરતા સીરીઆઈ સેનાએ જણાવ્યું કે દશ્મિકમાં 2013 બાદ આવી કાર્યવાહી થઈ છે. આ ઘટનામાં 50થી વધુ બાળકોના મોત થયા છે. સંયુક્ત રાષ્ટ્રએ સીરિયાને ચેતવણી આપી છે સ્થિતિ નિયંત્રણથી બહાર જઈ રહી છે. હવે યુદ્ધ વિરામ કરો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -