✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નેપાળની સુંદર ભાજીવાળી, સોશિયલ મીડિયામાં તસ્વીર થઇ રહી છે વાયરલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Nov 2016 09:22 AM (IST)
1

2

ફોટોગ્રાફર રૂપચંદ મહારાજે નેપાલમાં એક લોકલ માર્કેટમાં ભાજી વેચનાર યુવતીની ફોટો ક્લિક કરી હતી.

3

નવી દિલ્લીઃ નેપાલમાં સાકભાજી વેચનાર એક યુવતીની ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. લોકો તેની મહેનત અને સુંદરતા પાછળ પાગલ થઇ રહ્યા છે. આ પહેલા પાકિસ્તાનમાં પણ એક ચા વેચનાર યુવકનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યાર બાદ તે પાકિસ્તાનમાં સેલિબ્રિટી બની ગયો હતો.

4

ફોટોગ્રાફરે જેવી ઇંટરનેટ પર આ તસ્વીર પોસ્ટ કરી કે તરત જ સોશિયલ મીડિયામાં તે વાયરલ થઇ ગયો હતો.

5

હેશટેગ #Tarkariwali સાથે લોકો આ તસ્વીરને શેર કરી રહ્યા છે અને તેની સુંદરતાથી લોકો આકર્ષિત થઇ રહ્યા છે

6

થોડા દિવસ પહેલા પાકિસ્તાની ચા વાળો અરશદ ખાન પણ સોશિયલ મીડિયામાં છવાયો હતો.

  • હોમ
  • દુનિયા
  • નેપાળની સુંદર ભાજીવાળી, સોશિયલ મીડિયામાં તસ્વીર થઇ રહી છે વાયરલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.