આ ભારતીય રોજ પાઘડીના રંગની રોલ્સ રોયસ કારમાં જ ફરે છે, કારણ જાણીને ચોંકી જશો તમે....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેણે બ્રિટિશ બિલ ગેટ્સના નામ પરથી પણ ઓળખવામાં આવે છે. આટલું જ નહીં બ્રિટેનના પૂર્વ પ્રધાનમંત્રી ટોની બ્લેયરે તેમને ગવર્નમેન્ટની એડવાયઝરી કમિટીના સદસ્ય પણ બનાવ્યા હતા.
છેવટે રુબેન સિંગે પોતાનો બિઝનેસ ફરીથી ઉભો કર્યો અને એક નહીં પરંતુ સાત રોલ્સ રોયસ કાર ખરીદી જે તેની પાઘડીના રંગની છે. આજે રુબેન ઓલડેપા કંપનીના સીઈઓ છે. તેમનો બિઝનેસ વિશ્વના ઘણા દેશોમાં ફેલાયેલો છે.
આ જ સમયે તેમની પાઘડીનો મજાક એક બ્રિટિશ બિઝનેસમેને ઉડાવ્યો. તેણે કહ્યું, તુ માત્ર રંગબેરંગી પાઘડી જ પહેરી શકે છે. બ્રિટિશ બિઝનેસની આ વાત રુબેનના દિલ પર વાગી ગઈ અને તેણે પોતાનો બિઝનેસ ફરીથી શરૂ કરવાનું નક્કી કર્યું. આટલું જ નહીં, તેણે બ્રિટિશ બિઝનેસમેનને એવી ચેલેન્જ આપી કે, હું જેટલા રંગની પાઘડી પહેરું છું તેટલા જ રંગની રોલ્સ રોયસ ખરીદીશુ.
તેમણે જણાવ્યું કે, 90ના દશકામાં રુબેન સિંગનો ઈંગ્લેન્ડમાં કાપડનો મોટો બિઝનેસ હતો. જેની શરૂઆત તેમણે માત્ર 17 વર્ષની ઉંમરે કરી હતી. આ સમયે તેમની બ્રાન્ડ બ્રિટેનના સૌથી લોકપ્રિય બ્રાન્ડ્સમાંથી એક હતી. બધુ જ બરાબર ચાલી રહ્યું હતું પણ 2007માં તેમને મોટું નુકસાન થયું. જેના કારણે તેમણે પોતાના કપડાનો બિઝનેસ બંધ કરવો પડ્યો.
હકીકતમાં તેની પાછળ એક ઈન્ટરસ્ટીંગ કારણ છે. આ બધી કાર્સ રુબેને પોતાના શોખ માટે નથી ખરીદી, પરંતુ એક બ્રિટિશને પાઠ ભણાવવા માટે ખરીદી છે.
હવે તમને એવો વિચાર જરૂર આવતો હશે કે આખરે આટલા અલગ અલગ રંગની રોલ્સ રોયસ કાર રુબેન સિંહે આખરે ખરીદી શા માટે?
હાલમાં તે સોશિયલ મીડિયા પર એટલા માટે છવાયેલા છે કારણ કે તેમણે એક બે નહિં પરંતુ 7 અલગ અલગ રંગની રોલ્સ રોયસ અને લક્ઝરી કાર ખરીદી છે.
કહેવાય છે કે, સમય સારો હોય કે ખરાબ, જો તમે સખત મેહતન કરી જાણો તો દુનિયાની કોઈપણ સફળતા મેળવી શકો છો. આવું જ કંઈક કરી બતાવ્યું છે એખ શિખ બિઝનેસમેન રુબેન સિંહે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -