✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘વેલકમ ટુ ટ્રમ્પલેન્ડ’: ટ્રમ્પના વિજય પર આ રીતે ઝૂમ્યા તેમના ફેન્સ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Nov 2016 04:24 PM (IST)
1

ન્યૂયોર્કઃ અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ વિજયી બનતા તેમના સમર્થકો ઝૂમી ઉઠ્યા હતા. એટલું જ નહીં ટ્રમ્પના વિજયથી નારાજ કેટલાક હોલિવૂડ સ્ટાર્સે પણ અમેરિકા છોડવાની જાહેરાક કરી દીધી છે. કેટી પેરીએ કહ્યુ હતું કે, મારા પેરેન્ટ્સે ટ્રમ્પને મત આપ્યા છે પરંતુ હું તેનાથી નારાજ છું.

2

3

4

5

6

7

8

9

10

11

12

13

એક યુઝર્સે લખ્યુ હતું કે, મને વિશ્વાસ નથી થઇ રહ્યો છે ડોનાલ્ડ રાષ્ટ્રપતિ બનવા જઇ રહ્યા છે. એક યુઝર્સે લખ્ચુ કે 9/11 હોય કે 11/9 બંન્ને અમેરિકાએ જાતે જ ઉભી કરેલી મુશ્કેલી છે. કેટલાક હોલિવૂડ સ્ટાર્સે કેનેડાની સિટીજનશીપ પણ મેળવી લીધી છે.

  • હોમ
  • દુનિયા
  • ‘વેલકમ ટુ ટ્રમ્પલેન્ડ’: ટ્રમ્પના વિજય પર આ રીતે ઝૂમ્યા તેમના ફેન્સ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.