✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બાપ એવા બેટાઃ ટ્રમ્પના દીકરાને આ હોટ સિંગર સાથે હતા સેક્સ સંબંધ તેથી થયા ડિવોર્સ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Mar 2018 02:41 PM (IST)
1

વેનેસાએ મેનહટન કોર્ટમાં ડિવોર્સની અરજી મુકી હતી. આ કપલને પાંચ બાળકો છે, પણ વેનેસાએ તમામની કસ્ટડી લેવાનો હાલ ઇન્કાર કરી દીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વેનેસાએ ડિવોર્સ બિનઆયોજિત રીતે ફાઇલ કર્યા છે. જેનો અર્થ એ થાય છે કે, તેણે તેના બાળકોની કસ્ટડી અથવા તેઓની સંપત્તિને લગતો કોઇ ઉલ્લેખ કર્યો નથી.

2

ડિવોર્સના સમાચાર બાદ જૂનિયર ટ્રમ્પે ઇન્સ્ટાગ્રામ પર તેની સૌથી નાની દીકરી સાથે એક ફોટોગ્રાફ પોસ્ટ કર્યો હતો. આ ફોટોના કેપ્શનમાં તેણે લખ્યું હતું કે, 'જીવનમાં ગમે તેટલો ખરાબ સમય આવે નાના બાળક સાથે રમતી વખતે મારાં ચહેરા પર સ્માઇલ આવી જ જાય છે.'

3

વેનેસા દ્વારા ડિવોર્સ અરજી ફાઈલ કર્યાના સમાચાર બાદ ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશને ડિવોર્સ મામલે તાત્કાલિક કોઇ પણ નિવેદન આપવાનું ટાળ્યું હતુ. ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયર આ ઓર્ગેનાઇઝેશનમાં એક્ઝિક્યૂટિવ ઓફિસર છે.

4

મળતી માહિતી મુજબ જ્યારે જૂનિયર ટ્રમ્પ શોવર લઈ રહ્યા હતા હતા ત્યારે તેની પત્ની વેનેસાને બહાર પડેલો મોબાઈલ મળ્યો જેમાં O’Dayએ જૂનિયર ટ્રમ્પને સેક્સી મેસેજ મોકલ્યા હતા. આ રીતે વેનેસાની જૂનયિર ટ્રમ્પના અફેરની જાણકારી મળી હતી અને બાદમાં તેનો અંત આવ્યો હતો. આ ઘટના 2012માં બની હતી.

5

મીડિયા અહેવાલ અનુસાર ડોનાલ્ટ ટ્રમ્પ જૂનિયરના સિંગર Aubrey O’Day સાથે સંબંધ હોવાને કારણે ડિવોર્સ આપ્યા હોવાનો ખુલાસો થયો છે. મીડિયા અહેવાલ અનુસાર એક શોમાં જૂનિયર ટ્રમ્પ એડવાઈસ હતા ત્યારે O’Day કન્ટેસ્ટન્ટ હતી ત્યારે બન્ને વચ્ચે પ્રથમ મુલાકાત થઈ હતી.

6

નવી દિલ્હીઃ થોડા દિવસ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની વહૂ વેનેસા ટ્રમ્પે દીકરા જૂનિયર ટ્રમ્પથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો. આ બાબતે વેનેસાએ પબ્લિક કોર્ટમાં ડિવોર્સની અરજી આપી હતી. જોકે શા માટે ડિવોર્સ લેવામાં આવ્યા છે તેના કારણોને સાર્વજનિક કરવામાં આવ્યા નથી. ઉલ્લેખનીય છે કે, જૂનિયર ટ્રમ્પ અને વેનેસાના વર્ષ 2005માં લગ્ન થયા હતા, તેઓના 5 બાળકો છે. જોકે આ મામલે હવે નવો ખુલાસો થયો છે.

  • હોમ
  • દુનિયા
  • બાપ એવા બેટાઃ ટ્રમ્પના દીકરાને આ હોટ સિંગર સાથે હતા સેક્સ સંબંધ તેથી થયા ડિવોર્સ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.