અહીં 1 કિલો ગાજર કે ચોખા લેવા માટે ચૂકવવા પડે છે 30 લાખ રૂપિયા...
જ્યારે એક કિલોના મીટનો ભાવ 95 લાખ બોલિવર્સ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનહાવાના સાબુ માટે એક ગોટીના 35 લાખ બોલિવર્સ ભાવ ચાલી રહ્યો છે.
ચોખા પણ 25 લાખ બોલિવર્સ ખર્ચ કરવા પડે છે.
જ્યારે એક કિલો ચીઝ માટે 75 લાખ સ્થાનિક રકમ ચૂકવવી પડે છે.
ડાઇપર માટે લોકોને 80 લાખ વેનેઝુએલન બોલિવર્સ ચૂકવવા પડે છે.
સેનેટરી પેડ્સના પેકેટના ભાવ 35 લાખ સ્થાનિક રુપિયા થાય છે.
એક કિલો પાસ્તા માટે 2.5 લાખ વેનેઝુએલન રુપિયા તમારે ચૂકવવા પડે છે.
એક કિલો ગાજર માટે તમારે 30 લાખ બોલિવર્સ ચૂકવવા પડે છે.
વેનેઝુએલાની રાજધાનીમાં ટોઇલેટ પેપર રોલ્સના 26,00,000 બોલિવર્સ
1 કિગ્રા ચિકનનો મિનિ માર્કેટમાં ભાવ 1,46,00,000 બોલિવાર્સ
વેનેઝુએલાના ચલણનું નામ બોલિવાર્સ છે જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત એક ડૉલર સામે 2,48,409 બોલિવર્સ છે. જ્યારે ભારતના 1 રૂપિયા સામે 3553 બોલિવર્સ મળે છે.
નવી દિલ્હીઃ શું તમે કોઈ એવા દેશ વિશે જાણો છે જ્યાં ફુગાવો દસ લાખ ટકા સુધી પહોંચી ગયો હોય. જ્યાં દરરોજ 18 દિવસ બાદ મોંઘવારી ડબલ થઈ જાય છે. આ દેશ છે વેનેઝુએલા. જે પાંચ વર્ષથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને આ સંકટ સતત વધી રહ્યું છે. સ્થિતિ એ છે કે ત્યાં બોરી ભરીને નોટ લઈ જવા પર પણ તમે કંઈ ખરીદી નથી શકતા. વેનેઝુએલાના ચલણનું નામ બોલિવાર્સ છે જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત એક ડૉલર સામે 2,48,409 બોલિવર્સ છે. જ્યારે ભારતના 1 રૂપિયા સામે 3553 બોલિવર્સ મળે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -