નશામાં ધૂત સસરાએ લગ્ન દરમિયાન પોતાના છોકરાની નવી દુલ્હનને કરી લીધી કિસ, જાણો પછી શું થયં...
આ મામલે વધુ ગરમાતા દુલ્હનના સસરાએ આખી ઘટના અંગે માફી માગી હતી અને કહ્યું કે, આ વીડિયોને વધુ વાયરલ ના કરો, આપણે બન્ને પરિવારો વચ્ચે સમાધાન કરી લઇશું.
આ ઘટનાનો મોબાઇલ વીડિયો વાયરલ થયો છે, જેમાં સસરાના કરતૂતો દેખાઇ રહ્યાં છે, બાદમાં બન્ને પક્ષે સામસામી જબરદસ્ત રીતે મારામારી કરી હતી. જેમાં કન્યાપક્ષ વાળાએ તેના સસરાની સ્ટેજ પર જ ધૂલાઇ કરી દીધી હતી.
માહિતી પ્રમાણે, ચીનમાં એક લગ્ન સમારોહ ચાલી રહ્યો હતો, તે સમયે નવી દુલ્હન હજુ સ્ટેજ પર પહોંચી નથી, ત્યારે દુલ્હન પોતાના સસરા સાથે સ્ટેજ પર આવતી દેખાઇ. આ સમયે તેના સસરાએ દુલ્હનના ખભા પર હાથ મુ્ક્યો હતો અને થોડીવારમાંજ સસરાએ પોતાના છોકરાની નવી દુલ્હનને બાહોમાં લઇ કિસ કરવા લાગ્યો હતો.
યાન્ચેંગઃ પોડોશી દેશ ચીનમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે જે સંબંધોને તાર તાર કરી દેનારો છે. અહીં નશામાં ધૂત સસરાએ પોતાની વહુને જબરદસ્તીથી કિસ કરી દીધી, આ ઘટના બાદ લગ્નમાં જબરદસ્ત હંગામો થયો અને બન્ન પક્ષે સામસામે મારામારી પણ થઇ હતી.