શું આતંકીઓને દફનાવવાની તૈયારી કરી રહ્યું છે પાકિસ્તાની સૈન્ય? વાયરલ થઇ છે તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Oct 2016 03:19 PM (IST)
1
ફોટોને શેયર કરતા તેની સાથે લખવામાં આવ્યું છે કે આ મૃતદેહો ભારતીય સૈન્યના સર્જીકલ સ્ટ્રાઇકમાં ઠાર મરાયેલા આતંકીઓના છે. આ આતંકીઓને પાકિસ્તાન સૈન્ય દફનાવવા માટેની તૈયારીઓ કરી રહી છે.
2
3
4
5
નવી દિલ્લીઃ ભારતીય સૈન્યએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સર્જીકલ સ્ટ્રાઇક કરીને આતંકીઓના સાત ટ્રેનિંગ કેમ્પોને નષ્ટ કરી દીધા અને 50થી વધુ આતંકવાદીઓને ઠાર મારી દીધાના અહેવાલથી પાકિસ્તાન રોષે ભરાયું છે. હાલમાં સોશિયલ મીડિયા પર કેટલાક ફોટોઝ વાયરલ થયા છે જે ભારતીય સૈન્યએ ઠાર મારેલા આતંકીઓના હોવાનું કહેવામાં આવી રહ્યું છે.