હું નિર્દોષ છું કહીને રેપ આરોપીએ કોર્ટમાં જજ સામે જ ઉતારી દીધું પોતાનું પેન્ટ, પછી જજે સંભળાવ્યો આ વિચિત્ર ચૂકાદો
ઉલ્લેખનીય છે કે, જેમ્સ ગયા વર્ષે એક ઘરમાં જબરદસ્તીથી ઘૂસીને 10 વર્ષની બાળકી પર યૌન ઉત્પીડનનો દોષી કરાર થયો હતો અને અત્યારે 65 વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવકીલે ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, 'અમે અમારા ક્લાયન્ટને જણાવ્યું કે, આ તેના બચાવમાં મોટામાં મોટો સબુત હશે, આના પછી કોઇ શક નહી રહે.' જ્યારે સુનાવણી શરૂ થઇ તો 6 સદસ્યો વાળી જૂરીને પહેલા આ વિશે માહિતી આપવામાં આવી. પછી જેમ્સ જુરી બૉક્સની પાસે ઉભો રહ્યો અને પોતાના પેન્ટનું બટન ખોલીને, પ્રાઇવેટ પાર્ટ જજને બતાવ્યો હતો. 'આ આખી પ્રૉસેસ માત્ર 3 થી 5 સેકન્ડની હતી. કોર્ટ આનો મોટો મુદ્દો ન હોતી ગણવા માગતી. કેમકે આ અપમનજનક છે.' બાદમાં જુરીએ જેમ્સને નિર્દોષ જાહેર કરી દીધો હતો.
સુનાવણી દરમિયાન, ટૉડે પોતાના ક્લાયન્ટના પ્રાઇવેટ પાર્ટીની કેટલીક તસવીરો બતાવીને સાબિત કરવાની યોજના બનાવી કે આ આરોપી નથી. ટૉડે વૉશિંગટન પૉસ્ટમાં આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું- 'દૂર્ભાગ્યથી, ફોટામાં ફ્લેશના કારણ બધા ખરાબ થઇ ગયા. ત્યારબાદ ક્લાયન્ટને કોર્ટમાં પ્રાઇવેટ પાર્ટ બતાવવા માટે રાજી કરવો ખુબ મુશ્કેલ હતો.'
વર્ષ 2014માં એક ન્યૂઝ રિપોર્ટમાં ફોટો જોયા બાદ મહિલાએ ડેસમેડ જેમ્સ નામના વ્યક્તિને પોતાના પરના બળાત્કારનો આરોપી ગણાવ્યો હતો. બચાવ પક્ષના વકીલ અનુસાર, મહિલાએ આરોપીના પ્રાઇવેટ પાર્ટ વિશે જે માહિતી આપી હતી તેના ક્લાયન્ટનો પ્રાઇવેટ પાર્ટ તેની સાથે મેચ થતો નથી.
આ મામલે બચાવ પક્ષના વકીલ બુસર્ટે કહ્યું કે, તેનો ક્લાયન્ટની પાસે પોતાની જાતને નિર્દોષ સાબિત કરવા માટે માત્ર આ જ રસ્તો હતો. તે વ્યક્તિ પર વર્ષ 2012માં એક મહિલા સાથે રેપ કરવાનો આરોપ હતો. મહિલાએ પોતાની ફરિયાદમાં કહ્યુ હતું કે, જે વ્યક્તિએ તેના ઉપર રેપ કર્યો હતો તે અશ્વેત હતો અને તેના પ્રાઇવેટ પાર્ટનો રંગ બાકીના શરીરની સરખામણીમાં થોડો આછો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -