ચીને મોદીને કહ્યું- 'તૂ હૈ વહી, દિલ ને જિસે અપના કહા'
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Apr 2018 10:40 AM (IST)
1
જેમાં વડાપ્રધાન મોદીએ વિશ્વ શાંતિ માટે ભારત અને ચીનને સાથે આવવાનું આહવાન કર્યું હતું. સાથે તેમણે 2019માં જિનપિંગને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
1982માં રીલિઝ થયેલી ફિલ્મ ‘યે વાદા રહા’ના સોંગ ‘તૂ હૈ વહી, દિલ ને જિસે અપના કહા હૈ’ વગાડવામાં આવ્યું હતું. મોદીની સામે આ સોંગનું ઇન્સ્ટૂમેન્ટલ વર્ઝન રજૂ કરાયું હતું. બંન્ને નેતાઓ વચ્ચે દ્ધિપક્ષીય વાતચીત પણ થઇ હતી.
3
બેઇજિંગઃ વડાપ્રધાન મોદી હાલમાં બે દિવસના ચીન પ્રવાસ પર છે. તેમણે અહીં વુહાનના હુબેઇ મ્યૂઝિયમમાં ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. અહીં એક ઇવેન્ટમાં બોલિવૂડ સોંગ વગાડીને વડાપ્રધાન મોદીનું સ્વાગત કરાયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -