✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મહિલાએ પતિનું ઉંઘમાં જ લિંગ કાપી નાંખ્યું ને પછી ટોઈલેટમાં ફ્લશ કરી દીધું, કારણ જાણીને ચોંકી જશો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Sep 2017 11:28 AM (IST)
1

આ સમગ્ર ઘટના દક્ષિણ કોરિયામાં બની છે. દક્ષિણ કોરિયાની રહેવાસી કિમ પોતાના પતિથી એટલી બધી કંટાળી ગઈ હતી કે આખરે તેણે પતિનું લિંગ જ કાપી નાંખ્યો. કિમે પતિનું લિંગ કાપીને તેને ટોઈલેટમાં નાંખીને ફ્લશ પણ ચલાવી દીધું હતું.

2

આ સમગ્ર ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે કિમનો પતિ દુઃખાવાથી બૂમો પાડવા લાગ્યો. બૂમો પાડતાની સાથે જ પાડોશીએ તેની પાસે આવ્યા હતા અને તેઓએ તેને તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે આ ઘટનામાં તેનો જીવ બચી ગયો છે. આ ઘટના બાદ કિમ સામે ધરપકડ વોરન્ટ જારી કરવામાં આવ્યું છે. પોલીસે જણાવ્યું કે, આ હુમલા પાછળનો હેતુ શું છે તેની તપાસ કરશે.

3

મહિલાએ પતિ પર આરોપ મુક્યો કે તે તેની સાથે મારઝૂડ કરતો હતો. કિમે જણાવ્યું કે, તેનો પતિ ક્યારેય પણ તેની કાળજી રાખતો ન હતો અને ગુજરાત ચલાવવા માટે પૈસા પણ આપતો ન હતો.

4

સિઓલઃ 50 વર્ષની એક મહિલાએ પોતાના પતિનું લિંગ કાપી નાંખ્યું છે. મહિલાના આ ક્રત્યથી અરેરાટી વ્યાપી ગઈ છે. જોકે મહિલા દ્વારા આ કૃત્ય કરવા પાછળનું કારણ જાણીને તમો ચોંકી જશો. મહિલાએ જણાવ્યું કે, તેનો પતિ તેની તરફ ધ્યાન નહિં આપતા અને ગોલ્ફ રમવામાં સમય વેડફી નાંખતા પોતાના પતિનું લિંગ કાપી નાંખ્યું છે.

  • હોમ
  • દુનિયા
  • મહિલાએ પતિનું ઉંઘમાં જ લિંગ કાપી નાંખ્યું ને પછી ટોઈલેટમાં ફ્લશ કરી દીધું, કારણ જાણીને ચોંકી જશો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.