રિચ બોયફ્રેન્ડને કેવી રીતે ફસાવવો તે અંગે આ યુવતીએ શરૂ કર્યો ઓનલાઇન કોર્સ, 5000 પુરુષોને ડેટ કરી ચૂકી છે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 Jun 2017 02:26 PM (IST)
1
બેંગકોક: થાઇલેન્ડની ર૪ વર્ષની પ્રાયા સુરિયા નામની યુવતી પોતાના ફેસબુક પેજ પરથી પુરૂષોને આર્કષવાનો અને એ રીતે કમાણી કરવાનો પાંચ વર્ષનો અનુભવ ધરાવે છે. તેના દાવા પ્રમાણે તે અત્યાર સુધીમાં પાંચેક હજાર વિદેશી પુરૂષો સાથે ડેટીંગ કરી ચુકી છે.
2
જેમ કે તેના વીઆઇપી પ્રોગ્રામમાં સામેલ થતી સ્ત્રીઓને તે પોતાની એકસકલુસિવ કલબમાં સામેલ કરે છે. જેમાં તે સ્ત્રીઓને પૈસાદાર વિદેશી પુરૂષોને કઇ રીતે પોતાની પ્રેમજાળમાં ફસાવવા તેમની પાસેથી નાણા અને મોંઘી ગિફટો માંગવી અને સેકસમાં કઇ રીતે કોન્ફિડન્ટ બનવુ તેની કળા શીખવે છે.
3
પોતાની આ સિદ્ધિને હવે તે નવી જ ઉંચાઇએ લઇ ગઇ છે તેણે પૈસાદાર વિદેશી પુરૂષોને પોતાના પ્રત્યે આકર્ષવાના અને એ રીતે તેમની પાસેથી ખુબ બધા નાણા તથા મોંઘી પ્રેઝન્ટસ લેવાના કલાસ શરૂ કર્યા છે.