તાઇવાનની આ ડિઝાઇનરની ઉંમર જાણી ચોંકી ઉઠશો, ઇન્ટરનેટ પર મચાવી રહી છે ધૂમ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવધુમાં લ્યૂર જણાવે છે કે ખાંડથી બનેલા ડ્રિક્સ અને ખાદ્ય પદાર્થોથી દૂર રહે છે. દરરોજ કસરત કરી પોતાને ફ્રેશ રાખે છે.
લ્યૂરને જોઇને લોકો તેને કોલેજીયન સમજી લે છે. પોતાની સુંદરતાની સિક્રેટ જણાવતા તે કહે છે કે તેણી લીલી શાકભાજી ખૂબ ખાય છે. ઉપરાંત પાણી પણ ખૂબ પીવે છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ મહિલા તાઇવાનની ડિઝાઇનર છે, ઇન્ટિનિયર ડિઝાઇનર લ્યૂર હૂની ઉંમર 42 વર્ષ છે પરંતુ કોઇ પણ તેને કોઇને વિશ્વાસ કરતું નથી.
લ્યૂર હુ દેખાવમાં કોલેજીયન યુવતી જેવી લાગી રહી છે. આ મહિલાને જોઇને કોઇને વિશ્વાસ નથી થઇ રહ્યો કે તેની ઉમર 42 વર્ષ છે.
નવી દિલ્હીઃ યુવતીઓ પોતાની સુંદરતાને લઇને ખૂબ સજાગ હોય છે. કેટલીક યુવતીઓ પોતાની કાળજીને કારણે ઉંમર પર કાબૂ મેળવી લે છે. તેઓ પોતાની ઉંમરને સુંદરતા પર હાવી થવા દેતી નથી. આવી જ એક મહિલાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ મહિલાની તસવીર જોઇને કોઇ પણ તેની ઉંમરનો અંદાજ લગાવી શકે નહીં.
લ્યૂર હુની ઉંમર જાણી સૌ કોઇ ચકરાઇ જાય છે. લ્યૂર હુએ તાજેતરમાં જ પોતાનો 42મો બર્થ-ડે ઉજવ્યો હતો.
હૂના ઇન્સ્ટાગ્રામ પર 230,000 ફોલોઅર્સ છે. જ્યારે તેના ફેસબુક પેજ પર 341,000થી વધુ લાઇક મળ્યા છે.
પોતાની સુંદરતાને કારણે લ્યૂર સોશિયલ મીડિયા પર પણ છવાઇ ગઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -