✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

યુવતીએ બોયફ્રેન્ડને મારી નાંખી તેના માંસની બનાવેલી બિરયાની પાસે રહેતા ગરીબોને ખવડાવી, જાણો કઈ રીતે પકડાઈ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Nov 2018 10:51 AM (IST)
1

સરકારી વકીલે જણાવ્યું કે, ગર્લફ્રેન્ડે યુવકીની ત્રણ મહિના પહેલા જ હત્યા કરી હતી. જોકે યુવતીના બ્લેન્ડરમાં બોયફ્રેન્ડના દાંત મળી આવતા આ સમગ્ર કિસ્સો બહાર આવ્યો હતો. યુવતીએ પોલીસને જણાવ્યું કે, તેણે તેના મિત્રની મદદથી બોયફ્રેન્ડની લાશનો નીકાલ કર્યો હતો. જોકે તેણે તેના કેટલાક માંસના ટૂકડા ક્રશ કરવા માટે બ્લેન્ડરમાં રાખ્યા હતા.

2

સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર, યુવતીની ઓળખ જાહેર કરવામાં આવી હતી. યુવતી છેલ્લા સાત વર્ષતી બોયફ્રેન્ડ સાથે રિલેશનમાં હતી. આ દરમિયાન યુવતીએ તેના બોયફ્રેન્ડને ખૂબ આર્થિક મદદ કરી હતી. જોકે મદદ કરવાં છતાં બોયફ્રેન્ડ તેને છોડીને ચાલ્યો જતાં યુવતીએ આવું ચકચારી કૃત્યું આચર્યું હતું.

3

યુવતીએ આગળ કહ્યું કે, બોયફ્રેન્ડની હત્યા કર્યા બાદ તેના માંસને ચોખા સાથે પકવીને ત્યાંની ટ્રેડીશનલ ડીશ ‘machboos’ બનાવી હતી અને બાદમાં નજીકના ગરીબ લોકોને તે ખવડાવી હતી. હાલમાં પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

4

નવી દિલ્હીઃ યૂનાઈટેડ આરબ અમિરાત્સ (યૂએઈ)માં એક યુવતીએ તેના બોયફ્રેન્ડની હત્યા કર્યાની ચકચારી ઘટના સામે આવી છે. યુવતીએ બોયફ્રેન્ડની હત્યા કરીને તેનાં માંસમાંથી ભોજન બનાવીને નજીક રહેતા ગરીબોને ખવડાવ્યું હતું.

  • હોમ
  • દુનિયા
  • યુવતીએ બોયફ્રેન્ડને મારી નાંખી તેના માંસની બનાવેલી બિરયાની પાસે રહેતા ગરીબોને ખવડાવી, જાણો કઈ રીતે પકડાઈ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.