✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દુનિયાની સૌથી મોંઘી વોડકા બોટલની ચોરી, જાણો કેટલી હતી તેની કિંમત?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Jan 2018 04:38 PM (IST)
1

નવી દિલ્લી: દુનિયાની સૌથી મોંઘી વોડકાની બોટલ ચોરી થઈ ગઈ છે. આ બોટલ ડેનમાર્કના દાનિશ બારના કેફે 33માં રાખવામાં આવી હતી અને આ કેફે દુનિયાના સૌથી મોંઘા દારૂના કલેક્શન માટે જાણીતું છે.

2

કેફેના માલિક બ્રિયન એન્ગબર્ગે ફેસબુક પર આ બોટલ ચોરી થયાની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે રાતે કોઈએ કેફેની ચાવી ચોરીને આ કારનામું કર્યું છે.

3

આ વોડકાની બોટલ મોંઘી તો હતી જ સાથે ખાસ એટલા માટે હતી કે બોટલ સોના-ચાંદીથી બનાવવામાં આવી હતી અને તેમાં મોંઘા ઝવેરાત લગાવેલા હતા.

4

આ બોટલની કિંમત 1.3 મિલિયન ડોલર એટેલે કે 8.25 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે. આ બોટલ રશિયાની કંપની Dartz Motorz એ બનાવી છે. તેનું નામ રુસો બાલટીક વોડકા છે.

  • હોમ
  • દુનિયા
  • દુનિયાની સૌથી મોંઘી વોડકા બોટલની ચોરી, જાણો કેટલી હતી તેની કિંમત?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.