ABP ઓપિનિયન પોલઃ ગુજરાતમાં ભાજપ-કોગ્રેસને કેટલા મળી શકે છે મત?
ગુજરાતની ચૂંટણી અગાઉ એબીપી ન્યૂઝ અને લોકનીતિ-સીએસડીએસના ઓપિનિયન પોલ પ્રમાણે, ગુજરાતમાં બીજેપીની સરકાર બની શકે છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટમાં એબીપી ન્યૂઝ-લોકનીતિ-સીએસડીએસએ આ ઓપિનિયન કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ ધીરે ધીરે જામતો જાય છે. તમામ રાજકીય દળો પોતાના વિજયના દાવાઓ કરી રહ્યા છે પરંતુ આ વખતે કોનું રહેશે પલડુ ભારે? કોણ મારશે બાજી? આગામી 9 અને 14 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં ગુજરાતમાં મતદાન થશે.
ABP અસ્મિતાના પ્રથમ સરવે કરતા બીજા સરવેમાં ભાજપને 23 ટકા નુકશાન થતું જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં ભાજપ-કૉંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છની 54 બેઠકોમાંથી ભાજપ 42 ટકા અને કૉંગ્રેસને 42 ટકા વોટ મળી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -