ઓપિનિયન પોલઃ દક્ષિણ ગુજરાતમાં ભાજપને લાભ, કોગ્રેસને થશે ભારે નુકસાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Nov 2017 08:26 PM (IST)
1
અમદાવાદઃ એબીપી ન્યુઝના ઓપિનિયન પોલ જાહેર કરી દેવામાં આવ્યો છે. એબીપીના સર્વે પ્રમાણે, દક્ષિણ ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન, જીએસટી કે નોટબંધીની ભાજપને અસર થતી જોવા મળી રહી નથી. દક્ષિણ ગુજરાતની 35 બેઠકોમાં ભાજપને 51 ટકા મતો મળી શકે છે જ્યારે કોગ્રેસને 33 ટકા મત મળી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
ગુજરાતની ચૂંટણી અગાઉ એબીપી ન્યૂઝ અને લોકનીતિ-સીએસડીએસના ઓપિનિયન પોલ પ્રમાણે, ગુજરાતમાં બીજેપીની સરકાર બની શકે છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટમાં એબીપી ન્યૂઝ-લોકનીતિ-સીએસડીએસએ આ ઓપિનિયન કર્યો છે.
5
દક્ષિણ ગુજરાતમાં અગાઉના સર્વે કરતા આ વખતે કોગ્રેસની મતની ટકાવારીમાં 6 ટકાનો વધારો થયો છે. દક્ષિણ ગુજરાતમાં કોગ્રેસ કરતા ભાજપ આગળ રહેશે તેવું અનુમાન છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -