Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
અમદાવાદઃ યુવતી સાથે શારીરિક સંબંધો બાંધવા યુવકે કરી એવી હરકત કે ચોંકી જશો
આ પછી તેની લીંક બનાવી યુવતીના સંબંધીઓ, પિતા તેમજ યુવતી જ્યાં નોકરી કરતી હતી તે બેન્કમાં મોકલી દીધા હતા. એટલું જ નહી ધમકીઓ આપીને યુવતીની તમામ પ્રવૃતિઓ પર ઈન્ટરનેટ મારફતે ધ્યાન રાખતો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appક્રાઈમ બ્રાંચે ફરિયાદને આધારે આરોપી યુવકની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાંચે આ કેસમાં આંબાવાડીમાં રહેતા રીધમ સતેન્દ્રભાઈ શાહ (૩૫)ની ધરપકડ કરી હતી.આરોપી રીધમ આ યુવતી સાથે જબરજસ્તી સંબંધ બનાવવા માંગતો હતો. બાદમાં તેણે યુવતીના બીભત્સ ફોટા અને વીડિયો બનાવીને તે જુદી જુદી પોર્ન વેબસાઈટ પર અપલોડ કરી દીધા હતા.
અમદાવાદઃ શહેરના નેહરુનગરમાં આઇફોનની એજન્સી ધરાવતાં યુવકે ફોન રિપેર કરવા આવેલી યુવતીનું આઇડી અને પાસવર્ડ મેળવી યુવતીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા હતા. એટલું જ નહીં યુવક યુવતીને સંબંધ બાંધવા દબાણ પણ કરતો હતો. યુવકથી કંટાળેલી યુવતીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરતાં પોલીસે યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પછી રીધમે યુવતી સાથે જબરદસ્તી સંબંધ રાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, યુવતીએ મિત્રતા રાખવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. આથી રીધમે યુવતીના ફોટા મોર્ફ કરી તેના પરિવારજનોને મોકલી આપ્યા હતા. એટલું જ નહી પોર્ન વેબસાઈટ ઊપર પણ તેના ફોટા અને વીડિયો અપલોડ કર્યા હતા. યુવતી જ્યાં નોકરી કરતી હતી તે બેન્કમાં પણ ફેક આઈડીથી ખોટું રાજીનામું મોકલી આપ્યું હતું.
આ અંગેની વિગતો એવી છે કે, આંબાડીમાં રહેતી યુવતી ડિસેમ્બર 2016માં પોતાનો આઇફોન બગડી જતાં નહેરુનગર સ્થિત આઇફોનની એજન્સી ગઈ હતી. જ્યાં એજન્સીના માલિક રીધમ શાહ(ઉ.વ.35)એ યુવતી પાસેથી ફોન રિપેરિંગ માટે પાસવર્ડ અને આઇડી માંગ્યા હતા. યુવતીએ પાસવર્ડ અને આઇડી આપતાં ફોન તો રિપેર થઈ ગયો પરંતુ યુવક યુવતી પાછળ પડી ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -