અ’વાદમાં પતિ, પત્ની ઔર વો જેવો કિસ્સો: પત્નીને મિત્ર સાથે પ્રેમાલાપ કરતી હતી ને પતિ આવી ગયો પછી શું થયું...
યુવક અને તેના મિત્રોએ પોલીસ સ્ટેશનમાં જ મિત્રને મારવા લીધો હતો. જેમાં પોલીસ અધિકારીઓ વચ્ચે પડ્યા હતા. બીજી તરફ મિત્રએ યુવકના આક્ષેપોને નકાર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસેટેલાઈટમાં પતિએ પોતાની પત્નીને જ્યારે પોતાના મિત્ર સાથે પ્રેમાલાપ કરતાં રંગેહાથ પકડી પાડી ત્યારે મામલો બિચક્યો હતો. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને પોલીસે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો.
જોકે એક દિવસ યુવકે પત્નીને મિત્ર સાથે પ્રેમાલાપ કરતાં પકડી પાડી હતી. જેમાં યુવતી તો ભાગી ગઈ હતી, પરંતુ મિત્ર હાથમાં આવી જતાં પોલીસને ફોન કર્યો હતો અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.
સેટેલાઈટમાં યુવક તેની પત્ની સાથે રહે છે. યુવકનો મિત્ર અવાર-નવાર તેના ઘરે આવતો હતો તે દરમિયાન મિત્ર અને પરિણીત યુવતીની આંખો મળી જતાં એ સંબંધ પ્રેમમાં પરિણમ્યો હતો. પરિણીત યુવતી પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી અને બંને બહાર મળવા પણ લાગ્યાં હતાં.
અમદાવાદ: પ્રેમને કોઈ સીમાડા નડતા નથી, ઉંમર હોય કે નાત-જાત હોય તે બધાથી ઉપર પ્રેમ છે, અને એટલે એ ક્યારેય થઈ જાય છે તે કહેવું મુશ્કેલ છે. જ્યારે પરિણીત દંપતીના જીવનમાં કોઈ એક પાત્ર પ્રેમી કે પ્રેમિકા જોડે રંગેહાથ પકડાય ત્યારે શું સ્થિતિ થાય તે તો તેને જ ખબર પડે કે જેની સામે આવી ઘટના બની હોય. તો આવો જ એક કિસ્સો અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં પતિ, પત્ની ઔર વોનો સામે આવ્યો છે.

આ દરમિયાન યુવતીના પતિને શંકા જતાં બંને મિત્રો વચ્ચેની મિત્રતામાં ખટાશ આવી ગઈ હતી. પરિણીત યુવકની ગેરહાજરીમાં મિત્ર ઘરે પણ આવતો હતો અને યુવતીની સાથે પ્રેમના ગુલ ખીલાવતો હતો. યુવકને થોડી થોડી શંકા જવા લાગી હતી આથી પતિએ પત્ની પર વોચ રાખવાનું નક્કી કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -