અમદાવાદઃ પ્રિન્સિપાલ યુવતીને સંચાલક સાથે બંધાયા સંબંધ, પ્રેમીના અન્ય યુવતી સાથેના અંગત પળોના ફોટા આવ્યા હાથમાં ને.......
સ્કૂલના કમ્પ્યૂટરમાં પ્રોપરાઈટર પોતાના ફોટોગ્રાફ રાખતા હોવાથી પ્રિયંકાબેને ફોટાની કોપી કરી લીધી હતી. ત્યારબાદ તેની સહેલીનું સીમ કાર્ડ લઈ તેના દ્વારા ફેક આઈડી બનાવીને બદનામ કરવાની ધમકી આપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસે આ અંગે ટેકનિકલ તપાસ હાથ ધરી હતી. જેમાં તેમની શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતાં મહિલા પ્રિન્સિપાલનું નામ બહાર આવતા તેની ધરપકડ કરી હતી.
આ અંગે માહિતી આપતા સાઈબર ક્રાઈમના ઈન્ચાર્જ એસીપી વી.બી. બારડે જણાવ્યું હતું કે, થલતેજમાં રહેતા સંકેત ઠક્કરે સાઈબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી કે, કોઈ અજાણી વ્યક્તિ ફેસબુક પર બોગસ એકાઉન્ટ બનાવી તેમના પર્સનલ કમ્પ્યૂટરમાં રાખેલા તેમની સ્ત્રીમિત્રની સાથેના અંગત પળોના ફોટોગ્રાફ મોકલી હેરાન પરેશાન કરી રહી છે.
અમદાવાદઃ અમદાવાદમાં રહેતા અને કડીમાં ખાનગી સ્કૂલના પ્રોપાઈટરના તેમની સ્ત્રીમિત્ર સાથેના ફોટા કોઈએ વહેતા કરવાની ધમકી આપી હતી. આ અંગે સાઈબર ક્રાઈમે તપાસ કરતા સ્કૂલની જ પ્રિન્સિપાલ મહિલા હોવાનું જાણવા મળ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -