ભાજપ યુવા મોરચાની નવી ટીમ થઇ જાહેર, જાણો કોને કોને મળ્યા ક્યા હોદ્દા
ઉપરાંત પ્રદેશ કોષાધ્યક્ષ તરીકે સત્યદિપસિંહ પરમાર (ગાંધીનગર શહેર)ને બનાવવામા આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાજપની ટીમમાં પ્રદેશ મંત્રીઓ તરીકે હિમાંશુભાઇ પટેલ (ચૌધરી)(સાબરકાંઠા), વિજયભાઇ બાંભણીયા (ગીર સોમનાથ), જયદીપભાઇ રાઠોડ (દાહોદ), હાર્દિકભાઇ ડોડીયા (ગીર સોમનાથ), કાલ્પનિકભાઇ ચોકસી (કર્ણાવતી)નો સમાવેશ કરાયો છે.
ઉપરાંત નેહલભાઇ શુકલ (રાજકોટ શહેર), પિંકલભાઇ ભાટીયા (સાબરકાંઠા)ને પ્રદેશ મહામંત્રી બનાવવામાં આવ્યા છે.
તે સિવાય ઋત્વિજ પટેલે ૧૦ વિભાગોની ટીમ પણ જાહેર કરવામાં આવી છે. ઉપપ્રમુખ તરીકે દર્શકભાઇ ઠાકર (કર્ણાવતી), દિલીપભાઇ ઠાકોર (પાટણ), કરશનભાઇ ગોંડલીયા (સુરત શહેર), સનમભાઇ પટેલ (કોળી) (નવસારી), વિજયભાઇ ભગત (સુરેન્દ્રનગર), વિકાસભાઇ દુબે (વડોદરા શહેર)નો સમાવેશ કરવામાં આવ્યો છે.
અમદાવાદ:ભારતીય જનતા પાર્ટીએ પોતાના યુવા નેતાઓની યાદી જાહેર કરી છે. ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ યાદીમાં જણાવ્યું હતું કે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ. શ્રી જીતુભાઇ વાઘાણી સાથે પરામર્શ કરી યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષશ્રી ડો.ઋત્વિજ પટેલે પ્રદેશ યુવા મોરચાની પ્રદેશ ટીમ જાહેર કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -