ગુજરાત કોંગ્રેસમાં લોકસભા ઈન્ચાર્જની નિમણૂંક થઈ, કોનો કઈ જગ્યાએ સમાવેશ કરાયો, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
જેમાં અમદાવાદ પૂર્વની જવાબદારી સાગર રાયકાને અને અમદાવાદ પશ્ચિમની જવાબદારી નીરંજન પટેલને સોંપવામાં આવી છે. જ્યારે ગાંધીનગરની જવાબદારી ઇન્દ્રવિજયસિંહ ગોહિલને સોંપવામાં આવી છે.
3
અમદાવાદ: પ્રદેશ કોંગ્રેસના 260 હોદ્દેદારોના માળખાની જાહેરાત કરવામાં આવ્યા બાદ કોંગ્રેસ દ્વારા લોકસભા ઈન્ચાર્જની નિમણૂંક કરવામાં આવી છે. 26 લોકસભા બેઠક માટે ઈન્ચાર્જની નિમણૂંકમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં 6 ધારાસભ્યો અને એક સાંસદને જવાબદારી સોંપવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -