પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા ભાજપના ક્યા CM સાયકલ લઈને નીકળ્યા? ફોટો થયો વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
પરંતુ કેટલાંક લોકોનું કહેવું છે કે, સીએમનો આ ફોટો તો ઘણો જૂનો છે જે અત્યારે વાયરલ થયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતાં ગુજરાતના મુખ્યમંત્રી સાયકલ ચલાવી રહ્યાં છે તેવો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સીએમ વિજય રૂપાણી પોતાના હોમ ટાઉન રાજકોટમાં સાયકલ સવારી કરી રહ્યાં છે તેવું સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે.
3
અમદાવાદ: પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને લઈ સમગ્ર દેશમાં વિપક્ષે હલ્લાબોલ મચાવ્યો છે. બીજીબાજુ પ્રજા પણ ત્રાહિમામ્ પોકારી રહી છે. આ બધાંની વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો સાયકલ ચલાવતો ફોટો વાયરલ થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -