ચૂંટણીના પરિણામો 2024
(Source: ECI | ABP NEWS)
CM રૂપાણીએ અમદાવાદના અસરગ્રસ્ત વિસ્તારોની બોટમાં બેસીને લીધી મુલાકાત, લોકો પાસેથી મેળવી માહિતી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Jul 2017 02:00 PM (IST)
1
અમદાવાદઃ ગઈ કાલ રાતથી પડી રહેલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર વિસ્તાર પાણી પાણી થઈ ગયો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં ભારે તંગ સ્થિતિ છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા અને જાતમાહિતી મેળવી હતી. તેમની સાથે મંત્રી અને ઠક્કરબાપા નગરના ધારાસભ્ય વલ્લભ કાકડિયા પણ જોડાયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદના અસરગ્રસ્ત નિકોલ વિસ્તારમાં રેસક્યૂ બોટમાં બેસી લોકો વચ્ચે જઈને આપતિગ્રસ્ત લોકોની હાલાકી અંગે માહિતી મેળવી હતી. ભારે વરસાદને કારણે રાજ્ય સરકારે બધી પ્રાથમિક શાળા, હાઈસ્કૂલોમાં રજા જાહેર કરી છે. તેમજ બિનજરૂરી બહાર નહીં નીકળવા લોકોને અપીલ કરી છે.
4
- - - - - - - - - Advertisement - - - - - - - - -