ગુજરાત ફાઇનલ ઓપિનિયન પોલઃ મધ્ય ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોનો છે દબદબો? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Dec 2017 07:38 PM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 9 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું વોટિંગ થવાનું છે. આ પહેલા abpasmitaએ સીએસડીએસ અને લોકનીતિ સાથે મળીને ગુજરાત વિધાનસભાનો ઓપિનિયલ પોલ કર્યો છે. મધ્ય ગુજરાતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં કોણ આગળ છે, તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો.
3
4
- - - - - - - - - Advertisement - - - - - - - - -