ઉર્જા મંત્રી સૌરભ પટેલે શું કરી મોટી જાહેરાત? જાણો વિગત
રાજ્ય સરકારની ખરાબાની જમીનમાં 40 વર્ષ માટે ભાડા પટ્ટે આપવામાં આવશે. પાર્ક માટે આપેલ જમીન આપોઆપ બિનખેતીની જમીન ગણાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App7,645 મેગાવોટ ઉત્પાદનથી વધીને 22,922 મેગાવોટ કરવાનું આયોજન છે. 2022 સુધીમાં 175 ગીગાવોટ પુન:પ્રાપ્ય ઉર્જા ઉત્પાદન કરવા આયોજન છે. ગુજરાતમાં સોલાર હાઈબ્રીડ પાર્ક બનશે. જેમાં અંદાજે 1 લાખ 20 હજાર કરોડનું મુડી રોકાણ કરવામાં આવશે. કચ્છની પુન:પ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ કરાશે.
ગાંધીનગર: રીન્યુએબલ એનર્જી મુદ્દે ઉર્જા મંત્રી સૌરભ પટેલે મોટી જાહેરાત કરી હતી. સૌરભ પટેલે કરેલી પ્રેસ કોન્ફરન્સ અનુસાર, સોલર પેનલથી ઉત્પાદન કરેલી વીજળી ખરીદવામાં આવશે. તેમજ તેમાં 25 વર્ષ સુધીનો વીજળી કરાર કરવામાં આવશે.
આ મામલે વિસ્તૃત જાહેરાતમાં તેઓ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં રીન્યુએબલ એનર્જી પર ભાર મૂકવામાં આવશે. 1 લાખ કરોડના મૂડી રોકાણ સાથે ત્રણ વર્ષનું આયોજન કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -