રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલે હાઈકોર્ટમાં કરી અરજી, આજે હાથ ધરાશે સુનાવણી
સરકારે આ અરજી હાર્દિકની સિક્યોરિટીમાં રહેલા બે સુરક્ષા અધિકારીઓ દ્વારા સબમિટ કરવામાં આવેલ મૂવમેન્ટ રીપોર્ટના આધારે કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોર્ટે હાર્દિકને એ શરત સાથે જામીન આપ્યા હતા કે જ્યાં સુધી કેસનો નિકલ નહીં આવે ત્યાં સુધી હાર્દિક રામોલ વિસ્તારમાં પ્રવેશ કરશે નહી. જોકે સરકારે તાજેતરમાં કોર્ટમાં અરજી કરતા જણાવ્યું કે હાર્દિકે ગત 3 જાન્યુઆરીના રોજ કોર્ટ દ્વારા રાખવામાં આવે આવેલ શરતોનો ભંગ કર્યો છે અને રામોલ વિસ્તારની મુલાકાત લીધી હતી.
હાર્દિક પટેલને સુરક્ષા ક્વચ આવી સરકારે તેના દરેક મૂવ પર બાજ નજર રાકવાની ચોક્કસ વ્યવસ્થા કરી લીધી છે. સરકારે અમદાવાદની સિટી સેશન કોર્ટમાં અપીલ કરી છે કે ગત વર્ષે વસ્ત્રાલના ભાજપ કોર્પોરેટર પરેશ પટેલના ઘર અને ઓફિસમાં તોડફોટ માટે હાર્દિક અને તેના સાથીદારો પર હુલ્લડ, કાવતરું અને કોર્પોરેટરના ઘરે ગુનાહિત ઈરાદાથી કથિત હુમલા માટે કરવામાં આવેલ કેસમાં હાર્દિક પટેલના કોર્ટ દ્વારા આપવામાં આવેલ આગોતરા જામીન રદ કરવા અપીલ કરી છે.
હાર્દિક પટેલ રાજદ્રોહ કેસમાં પોતાની ડિસ્ચાર્જ અરજી ફગાવવાના સેશન્સ કોર્ટના નિર્ણય સામે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેની આજે અરજન્ટ હિયરિંગની માંગ કરવામાં આવશે. જ્યારે ચાર્જ ફ્રેમની કાર્યવાહી અટકાવવા પણ રજુઆત કરવામાં આવશે.
અમદાવાદ: રાજદ્રોહ કેસમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ પોતાની ડિસ્ચાર્જ અરજી ફગાવવાના સેશન્સ કોર્ટના નિર્ણય સામે હાર્દિક પટેલે હાઈકોર્ટમાં અરજી કરી છે. જેની આજે સુનાવણી હાથ ધરાશે. જોકે આ કેસમાં બિનતહોમત મુક્ત કરવા હાઈકોર્ટમાં રજુઆત પણ કરાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -