અમદાવાદઃ લગ્નના છ મહિનામાં પત્ની પડી સગીર નણંદના પ્રેમમાં, બંધાયા લેસ્બિયન સંબંધ, જાણો પછી શું થયું
બહુ સમજાવ્યા પછી નણંદ માની અને માતા-પિતા સાથે રહેવા તૈયાર થઇ હતી. (તમામ તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહિલા હેલ્પલાઈનના કાઉન્સેલરે ભાભી અને નણંદનું કાઉન્સેલિંગ કર્યું હતું. શરૂઆતમાં તો તેણે જૂનું રટણ ચાલુ રાખ્યું હતું કે મને ભાભીથી ભાભીથી અલગ કરશો તો આત્મહત્યા કરી લઈશ.
યુવકે 181ના કાઉન્સેલરને કહ્યું, મારી પત્ની અને મારી બહેનના લેસ્બિયન સંબંધથી હું અને અમારો પરિવાર કંટાળી ગયો છે. મારી બહેનને માતા- પિતા સાથે રહેવા જવાનું કહેતા તે આત્મહત્યાની ધમકી આપે છે. આજે તો પ્રયાસ પણ કર્યો. તેને સમજાવો.
તેણે કહ્યું કે, જો મને ભાભીથી અલગ કરશો તો હું આત્મહત્યા કરી લઈશ. યુવકે પત્ની તથા પોતાની જ સગી બહેનના લેસ્બિયન સંબંધોથી કંટાળીને મહિલા હેલ્પલાઇન '181'ની મદદ માગી હતી.
ભાભી-નણંદ વચ્ચેના સંબંધની તંગ આવી જઈ યુવકના માતા-પિતા તેમની દીકરીને લઈ અન્યત્ર રહેવા જતા રહ્યા હતા. યુવકની બહેન તેની ભાભીથી અલગ થવા તૈયારપ નહોતી.
સાસરીમાં આવ્યાના થોડા જ દિવસોમાં યુવકની પત્ની અને સગી બહેન વચ્ચે પ્રેમ થયો હતો. જે લેસ્બિયન સંબંધમાં પરિણમ્યો હતો.
અમદાવાદઃ અમદાવાદમાં ભાભી-નણંદના લેસ્બિયન સંબંધનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. શહેરના કુબેરનગરમાં રહેતા યુવકના 6 મહિના અગાઉ લગ્ન થયા હતા. લગ્ન બાદ યુવકની પત્ની સાસરે આવી હતી. યુવકના પરિવારમાં સાસુ,સસરા અને 14 વર્ષની નણંદ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -