અમદાવાદઃ એવું તે શું થયું કે યુવકે પ્રેમિકાના મોઢા પર મારી દીધા છરીના ઘા?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 May 2018 01:00 PM (IST)
1
અમદાવાદઃ સરદારનગરમાં યુવકે પરણીત પ્રેમિકાને મોઢા પર છરીના ઘા મારી દેતાં તેનો હોસ્પિટલમાં ખસેડવી પડી છે. આટલું ઓછું હોય તેમ યુવકે યુવતીના પતિને ફોન કર્યો હતો અને જો તેની પત્ની બચી જશે, તો તેને ફરી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ અંગેની વિગતો એવી છે કે, પરણીત યુવતી અને તેના પ્રેમી વચ્ચે કોઈ બાબતે તકરાર થતાં પ્રેમીએ યુવતીના મોઢા પર છરીના ઘા મારી દીધા હતા. જેને કારણે પરિણીતાને લોહીલૂહાણ હાલતમાં જ હોસ્પિટલ ખસેડવી પડી હતી. ત્યારે પ્રેમીએ યુવતીના પતિને ફોન કરી તબિયત પૂછી મારી નાંખવાની ધમકી આપતાં હાલ યુવતીએ પોલીસ ફરિયાદ કરી છે. પોલીસે ફરિયાદ નોંધી યુવકની શોધખોળ શરૂ કરી છે.
3
- - - - - - - - - Advertisement - - - - - - - - -