અમદાવાદઃ 'મારી પત્નીને 11 બોયફ્રેન્ડ સાથે છે સંબંધ, મારો પુત્ર બીજા સાથેના સંબંધથી જન્મ્યો છે'
પરેશભાઈએ ઘાટલોડિયા પોલીસને કરેલી અરજીમાં દાવો કર્યો છે કે, તેમની પત્ની તેના પુરુષ મિત્રોને ઘરે બોલાવતી હતી. ફેસબુક અને વોટ્સએપના ચેટિંગમાં પુરુષ મિત્રોને ખુશ રાખવા અશ્લિલ ફોટા પણ તે મોકલતી હોવાનુ હરીશે અરજીમાં જણાવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરેશભાઈએ જણાવ્યું હતું કે, એક રાતે કામિની વોટ્સએપ પર ચેટ કરતી હતી. ત્યારે તેમણે તેનો ફોન માંગ્યો હતો. જોકે, તેણે ફોન આપવાનો ઇનકાર કરતાં પરેશને શંકા જાગી હતી અને તેણે ફોન ઝૂંટવીને લઈ લીધો હતો. આ પછી તેણે મોબાઇલ ચેક કરતાં તેમણે કેટલાય યુવકો સાથે પત્નીની ચેટ જોવા મળી હતી. જેમાં તે બીભત્સ વાતો કરતી હતી અને તેના બીભત્સ ફોટા પણ તેણે મોકલ્યા હતા.
પતિ-પત્ની વચ્ચેના વિવાદો વચ્ચે બે બાળકોના ભવિષ્ય પર સવાલ ઉઠ્યો છે. પત્ની-પતિના ઝઘડામા બાળકોનુ શું વાંક? 10 વર્ષથી પોતાનો દિકરો સમજીને વ્હાલ કરી રહેલા બાપ માટે આ દિકરો પારકો બની ગયો. આ દંપતી હવે મા-બાપ હોવાનું ભુલીને પતિ-પત્નીની જેમ ખુદને સાબિત કરવા લડી રહ્યા છે. જેમા પતિ પોતાની વ્યભિચાર પત્ની સાથે છુટાછેડા લેવા અને તેને સજા મળે તેવી માંગ કરી રહ્યો છે.
પોતાની પત્નીના 11 જેટલા બોયફ્રેન્ડ હોવાનો આરોપ લગાવીને પોતાના બે બાળકોના ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતા, જેમા પોતાના 10 વર્ષના દિકરાનો ડીએનએ મેચ નહીં થતા પતિએ પત્નીને પોતાના બાળકના અસલ પિતાની ઓળખ માગી છે.
અમદાવાદઃ શહેરના ઘાટલોડીયા વિસ્તારમાં રહેતા યુવકે પોતાની પત્નીને 11-11 યુવકો સાથે અનૈતિક સંબંધ હોવાના આક્ષેપ સાથે છૂટાછેડા માટે અરજી કરી છે. યુવકે પત્નીના અનેક યુવકો સાથે બીભત્સ વાતચીતની ચેટ અને ફોટા પણ પોલીસને આપ્યા છે. એટલું જ નહીં, તેમણે ડીએનએ ટેસ્ટ કરાવતાં પુત્રના ડીએનએ મેચ ન થયા હોવાનો પણ દાવો કરાયો છે.
પરેશભાઈએ પત્ની વિરૂધ્ધ ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં છેતરપીંડી અને વ્યભિચારનો આરોપ લગાવીને અરજી કરી છે. ત્યારે ઘાટલોડીયા પોલીસે પણ આક્ષેપના પગલે ફરી ડીએનએ ટેસ્ટ કરાવવાની કાર્યવાહી શરૂ કરી છે.
આ પછી પરેશભાઈને પત્ની પર શંકા જતાં અને તેના લગ્ન પહેલાના પણ સંબંધો છે કે નહીં, તે ચેક કરવા માટે પોતાના દીકરા અને દીકરીનો ડિએનએ ટેસ્ટ કરાવ્યો હતો. ડીએનએ ટેસ્ટ કરાવતાં દીકરીના ડીએનએ તો મેચ થઈ ગયા હતા. જોકે, પુત્રનો ડિએનએ ટેસ્ટ ફેલ ગયો હતો. હવે આ દીકરો તેમનો ન હોવાનો પરેશભાઈ દાવો કરી રહ્યા છે.
આ અંગેની વિગતો એવી છે કે, ઘાટલોડિયામાં પરેશભાઈ(નામ બદલ્યું છે) પત્ની કામિની(નામ બદલ્યું છે), 10 વર્ષનો દીકરો અને ચાર વર્ષની દીકરી સાથે રહે છે. પરેશભાઈના 12 વર્ષ પહેલા લગ્ન થયા હતા અને તેમનો સંસાર સુખેથી ચાલતો હતો. જોકે, ત્રણ મહિના પહેલા તેમને પત્નીના ચારિત્ર્ય પર શંકા જાગી હતી. કારણ કે, કામિની આખો દિવસ મોબાઇલ પર ચેટ કરતી રહેતી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -