અમદાવાદઃ ગર્લફ્રેન્ડ યુવકને વીડિયો વાયરલ કરવાની આપતી હતી ધમકી, શું આવ્યો અંજામ?
પ્રવીણના હાથમાં આ ઓડિયો ક્લિપ આવતાં તેણે સમગ્ર હકિકત પરિવારને કરતાં હાલ પરિવાર વાડજ પોલીસ પહોંચ્યો છે અને પ્રિયા સામે ફરિયાદ કરી છે. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે, પ્રિયા પાસે એવો કયો વીડિયો હતો, જેના આધારે તે રણજીતને બ્લેકમેલ કરતી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રિયાએ રણજીતને બ્લેકમેલ કરીને કટકે કટકે એક લાખ રૂપિયા પડાવી લીધા હતા. આમ છતાં તે રણજીતને બ્લેકમેલ કરી રહી હતી. તેમજ આ અંગે કોઈને જાણ કરશે, તો વીડિયો વાયરલ કરી દેશે તેવી ધમકી પણ આપી હતી.
આ ફોલ્ડરમાં કેટલીક ઓડિયો ક્લિપ હતી. જે સાંભળતાં પ્રવીણ હચમચી ગયો હતો. ઓડિયો ક્લિપ પ્રમાણે રણજિતને છેલ્લા એક વર્ષથી પ્રિયા(નામ બદલ્યું છે) સાથે પ્રેમસંબંધ હતા. પ્રિયા પાસે રણજીતની કોઈ વીડિયો ક્લિપ હતી. જે વાયરલ કરવાની ધમકી આપીને પ્રિયા તેને બ્લેકમેલ કરતી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, જૂના વાડજના પ્રગતિનગરમાં રહેતા અને ફોટોગ્રાફીનું કામ કરતાં રણજિત વાઘેલા(ઉ.વ.34)એ ગત 10 જાન્યુઆરીએ આપઘાત કરી લીધો હતો. થોડા સમય પહેલા રણજિતના નાનાભાઈ પ્રવીણે ભાઈના કોમ્પ્યુટરમાં તપાસ કરતાં વી નામથી બનેલું ફોલ્ડર મળી આવ્યું હતું.
અમદાવાદઃ શહેરના વાડજ વિસ્તારમાં ગર્લફ્રેન્ડ દ્વારા વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપતાં યુવકે આપઘાત કરી લીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. યુવતી વારંવાર બ્લેકમેલ કરવા લાગતા યુવકે ગત જાન્યુઆરી મહિનામાં આપઘાત કરી લીધો હતો. યુવકના ભાઈ પાસે પ્રેમિકા સાથેની વાતચીતની ઓડિયો ક્લિપ આપતાં સમગ્ર ઘટના પરથી પડદો ઊંચકાયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -